________________
૫૦
પાંચમી કથા–ધારાવાસ નગર મગજમાં છે (૨). આમાં ત્રીજી કથાની માફક જ ઉજજેનના રાજાનું નામ દર્પણ આપેલું છે (૧૮). આ કથાકાર, ઈભિને પદભ્રષ્ટ કર્યા પછી તેની ગાદી પર બેસનાર માટે ૨ મતાને ઉલેખ આ રીતે કરે છે-કેઈ કહે છે કે શકે ગાદીએ બેઠા જ્યારે કાઈ કહે છે કે, સૂરિના ભાણેજે બલમિત્રભાનુમિત્ર ગાદીએ બેઠા (૪૩). બલમિત્રના પુરોહિતનું નામ ગંગાધર આપેલું છે (૪૯).
અગિયારમી કથા–ધારાવાસ નગર મગધ દેશમાં છે (૨). આમાં ગર્દશિલ્લનું બીજું નામ દર્પણ આપ્યું છે (૧). કાલકસૂરિ શકકુલ ગયા ત્યારે તેઓ નવા આચાર્ય બનાવીને ગયા (૩૧). કાલકસૂરિને પહેલાં તે મનમાં થયું કે, આ માટે લાવ, પિતા પાસે જાઉ. પણ ક્ષાત્રવટના કારણે મનમાં ખૂબ લજજા પામ્યા (૩૨). તેથી શકૂલ ગયા. કોઈ ૫ણુ પુરુષ વિદ્યામલથી કાંઈ પરાભવ પામતે નથી (૩૪-૩૬). શાહી રાજાઓ સિધુ નદી ઊતરીને સેરઠ દેશના ઢંકગિરિ પાસે રહ્યા (૫૫), શાહી રાજાએ જયારે પૈસા ખૂટી જતાં સૂરિને તે માટે વિજ્ઞપ્તિ કરે છે ત્યારે સૂરિને રાતના સ્વપ્નમાં શાસનદેવી પ્રગટ થઈને કહે છે કે, “તારો વિજય થશે.” વળી તે તેમને સુવર્ણસિદ્ધિનું ચૂર્ણ આપીને અદશ્ય થઈ જાય છે (૬૩-૭). માળવાના સીમાડે શક રાજાઓ અને કાલકરિ પહોંચ્યા ત્યારે છેવટે ગર્દહિલ પાસે દૂત મોકલીને સરસ્વતીને છોડી દેવાને ફરીથી વિના (૬૯). પણ મોહ અને વિદ્યાબળના ગર્વથી અંધ બનેલા તેણે માન્ય નહિ, ઊલ્ટા પડકાર આપે (૭૨-૭૬). આ કથામાં પશુ બલમિત્રના પશિહિતનું નામ ગંગાધર છે (૮૭). સાગરચંદ્રનું નામ સાગરદન આપ્યું છે (૧૧૦). ઇદ્ર (નિદાન ભયથી) વસતિનું મુખ ફેરવી નાંખ્યું પછી પિતાના સ્થળે ગયે (૧૧૯) (જુએ ચિત્ર નં. ૬૬).
ચિદમી કથા-શકકુલ કૌરી–ઉત્તર દિશામાં છે (૩૩). કાલકસૂરિએ સાહી રાજાઓને મંત્ર-તંત્રથી ખુશ કર્યા (૩૫). આમાં લડાઈનું વિશદ વર્ણન આપેલું છે.
પંદરમી સ્થા–ચોથના દિવસે સંવત્સરી-પર્યુષણા થયાં ત્યારે પૂર્ણિમા અને અમાવાસ્યાને દિવસે થતાં ચતુમસી અને પાક્ષિક પ્રતિક્રમણ ચૌદશના દિવસે થયાં પરંતુ તે પહેલાં એ ચૌદશના દિવસે પખ્ખી પ્રતિક્રમણ થતાં, તેને પુરા પાક્ષિકસૂત્ર-પૂર્ણિ, મહાનિશીથસૂત્ર, દશવૈકાલિક કુતસ્કંધમાં છે અને અમરાઈશકહામાં તે ફુટ રીતે તેનું આલેખન છે (૬૧-૬૨). સાતવાહન રાજાની રાણીએ નંદીશ્વરનું તપ કરતાં હતાં (૬૩).
સત્તરમાં કથા–શાહી રાજાઓના અધિપતિ પાસે સાત લાખ ઘોડાઓ છે અને રાજા દશ હજાર ઘોડાવાળા હોય છે (૪૫). કાલકસૂરિએ અનેક પ્રકારનાં કુતૂહલથી તે રાજાને ખુશ કર્યો (૪૬) શાહી રાજાઓએ પંચાલ દેશ અને લાટ દેશના રાજાઓને જીતીને ઉજજેની ઉપર ચઢાઈ કરી. (૬૭). આમાંગભિલ્લ રાજા સિન્ય લઈને સામે લડવા જતા નથી પરંતુ લાગ જ ગર્દભીવિદ્યાનું અવતરણ કરે છે. (૬૮). ભરુચમાં શકુનિકા તીર્થમાં મુનિસુવ્રત સ્વામી હતા (૧૦૦). પ્રતિષ્ઠાનપુર જવા માટે અગાઉથી બે સાધુઓને ત્યાં મોકલ્યા (૧૧૪). આમાં–સાગરચંદ્રસૂરિ સુવર્ણભૂમિમાં નહિ પણ વિશાળા–ઉજજેનીમાં હતા એમ જણાવ્યું છે (૧૩૧). કાલસૂરિએ સાગરચંદ્રને અટયુપી એટલે પાંચ મહાવ્રત (૫), રાગદ્વેષ ત્યાગ (૬), ધર્મધ્યાન (૭) અને શુકલ ધ્યાન (૮) વિશે પૂછ્યું (૧૪૨). ઈન્દ્રના નિગોદ વિશે પ્રશ્રન કાલકસૂરિ માટે પણ આર્ય રક્ષિતની કથા જેવો છે–એમ જણાવ્યું છે (૧૫૩). વીશમી કથા
કાલક નામના ત્રણ આચાર્યો થયા, તેમાંથી પહેલા કાલકસૂરિ ભગવાન મહાવીર સ્વામીના નિવણ સં. ૩૭૬માં થયા (
નિશુ પામ્યા, જે “પ્રજ્ઞાપનાસ્ત્રના કર્તા શ્યામાચાર્ય નામે પ્રસિદ્ધ છે. તેઓ સુધર્માસ્વામીથી ત્રેવીસમાં પાટધર પુરુષ થયા. તેમણે ઈ આગળ નિગદનું વ્યાખ્યાન કર્યું હતું. કેટલાક તેમને વિ. નિ.
"Aho Shrutgyanam