________________
આમ છેલતાં ભમવા લાગ્યા કે, જે બબિલ રાજા થાય છે તેથી શું છે તેનું અંતઃપુર ચંદ્રર હાય તે તેથી શું? જે તેને દેશ રમણીય હેય તે તેથી શું? જે તેની નગરી સારી રીતે વસેલી હોય તે તેથી ? જે તેનાં માનવીઓનાં સંદર વસ્ત્રો હોય તો તેથી શ? જે હે ભિક્ષા માટે ભમતો હાઉ તે તેથી શું? અને જો હું સૂના ઘરમાં સૂવે છે તે તેથી શું?” લોકેની સહાનુભૂતિઃ
આમ સૂરિને જોઈને નગરીના લેકે બાલવા લાગ્યા કે, “ખરેખર, બહેનના કામમાં રાજાએ કર્યું નથી. બધા ગુણેના ભંડાર કાલિકાચાર્ય સંઘાડે છેડીને નગરમાં ગાંડાની માફક ભટકે છે, એ ખરેખર દુ:ખદ છે. નગરીમાં ગોવાળે, બાળક અને સ્ત્રીઓ વગેરે લકથી પોતાના સ્વામી (રાજ)ના કળની અત્યંત નિંદા સાંભળ્યા પછી મંત્રીઓએ કહ્યું, “ માનવીઓના સ્વામી દેવ! આમ ન કર, આ તપસ્વિનીને છોડ. કેમકે આથી મોટી નિંદા થઇ રહી છેવળી, જે માહથી આંધળે બનેલો માનવી ગુણિજનેને અનર્થ કરે છે તે નક્કી પોતાના આત્માને જલસમુદ્રમાં નકામે ફેંકી દે છે. આ રીતના મંત્રીનાં વચન સાંભળીને રાજા રાષથી બોલવા લાગ્યા કે “ આ શિખામણ તમારા બાપાને જઈને આપજે. આ સાંભળીને મંત્રીઓ ઠંડા થઈ ગયા. તેમના મનમાં થયું કે, “દરિયાને સીમા ઓળંગતે કેણ રોકી શકે?” કાલસૂરિનું શકલ તરફ પ્રયાણુ, શકને કેરી લાવવા
સૂરિ તે (હકીક્ત) કયાંયથી પણ સાંભળીને નગરીથી નીકળી ગયા. અનિચ્છન્નપણે જતાં તેઓ શકકલ નામના દેશમાં ગયા. ત્યાં જે સામંત હોય છે તે “ સાડી' નામથી ઓળખાય છે. સામે તેને અધિપતિ જે બધા રાજાઓને મુકુટમણિ છે તે “સાહાનુસાહી” કહેવાય છે. તેથી કાલકસૂરિ તેમાંના (એક) સાહી પાસે રહ્યા. તેમણે મંત્ર અને તંત્ર વગેરેથી તેને ખૂશ કર્યો.
હવે કોઈ એક દિવસે તે સાહી રાજા સૂરિની સાથે વિવિધ પ્રકારના વિદવડે ભારે આનંદમાં ગરકાવ બની બેઠો હતો (જીએ ચિત્ર ન. ૨૮-૩૩-૪૬-૫૧-૫૩-૫૮-૬૨) ત્યારે પ્રતીહારે આવીને વિનતિ કરી કે, “ સ્વામી! સહાનસાહને દત બારણે 9 છે.” સાહએ કાં, “સીધ આવવા દે. ” એ વચન કહા પછી તે અંદર દાખલ થયે. આપેલા આસન ઉપર તે બેઠો. તે પછી તે ભેટ આપી. (જુઓ ચિત્ર નં. ૩૦ તથા ૫૩) તે જોઈને સાહીનું મુખ તાન વર્ષાકાળનાં વાદળાં જેવું અંધારિયું બની ગયા. તેથી સરિએ વિચાર્મ કે “ કેમ આ કાર્ય અપૂર્વ જણાય છે? કેમકે, સ્વામીને કપાપ્રસાદ આવેલો જોઈને તે જેમ મોર મેઘને જોઈ ભારે હર્ષમાં ડૂબી જાય તેમ સેવકે પશુ થાય. ત્યારે આ તો શ્યામ મુખવાળો થયો છે, તો કારણ પૂછું.”
એ પછી હતી સાહી પુરુષોએ બતાવેલા નટઘરમાં ગયો. તે પછી સૂરિએ પૂછયું કે, “સ્વામીને પ્રસાદ આવવા છતાં ઉદાસ કેમ દેખાઓ છે?” તેણે કહ્યું “ભગવાન પ્રસાદ નહિ પણ કેપ આવ્યો છે; કેમકે અમારે સ્વામી જેના ઉપર રોષે ભરાય છે, તેના કેરેલા નામવાળી છરી મોકલે છે. તેથી કોઈ પણ કારણે અમારા ઉપર રોષે ભરાઈને આ છરી મોકલી છે. આનાથી અમારે આત્મા-દેહ હણો એવી “ભારે શિક્ષા” છે. તેથી આ વચન માં–આજ્ઞામાં ત્રીજી વિચારણા કરવાની પણ નથી.” સૂરિએ કહ્યું, “તારા ઉપર કરે છે કે બીજા કોઈ ઉપર પશુ?” સાહીએ કહ્યું, “મને છોડીને બીજા પંચાણું રાજાઓ ઉપર પણ કેમકે આ છરી ઉપર છનુમો આંક છે.” સૂરિએ કહ્યું, “જે એમ જ હોય તો પોતાને નાશ ન કરતા.” તેણે કહ્યું, “સ્વામી ને રુઠશે તે કુળને નાશ કર્યા વિના છૂટશે નહિ, જ્યારે મારા મરણથી બાકીના કુળને નાશ નહિ થાય” સરિએ કહે, “જે એમ હોય તે પિતાને દૂત મોકલીને પંચા રાજાઓને કહેવડાવે, જેથી આપણે હિંદુકદેશમાં જઈએ.” ત્યારે તેણે ફતને પૂછયું કે, “ભદ્ર! જેના ઉપર કોષે
"Aho Shrutgyanam