________________
ર
કેટલાક ( આચાયો ) કહે છે કે, “રાજાએ (એવા } ઉપાય કરીને કાઢયા કે ભાખા નગરમાં રાજાએ અનેષણા ( સાધુઓને અપેાગ્ય આહાર દેવા) કરાવી, તેથી તેઓ ગયા.”
ઘટના ત્રીજી ––
―
આ
માવા પ્રકારના કારણે કે બીજા કોઈ કારણે ત્યાંથી નીકળ્યા અને વિહાર કરતા કરતા પ્રતિષ્ઠાન-પૈઠણ નગર તરફ જવા લાગ્યા. પ્રતિષ્ઠાનના શ્રમસુસ ંધને કાલકે સંદેશ માકયા કે, “ જ્યાં સુધી હું ન આવું ત્યાં સુધીમાં પસૂસણા ન કરશેા.” ત્યાં સાલવાહન રાજા છે તે શ્રાવક છે. તેણે પણ આ કાલકને આવતા સાંભળીને, તે અને શ્રમસ'ધ પણ સામે ગયેલ. મેટા ખાડંબર સાથે આ કાલક પ્રવેશ્યા. પૈસતાં કહ્યુ કે, “ ભાદરવા સુદ પાંચમે પસણુ કરવાં. શ્રમણુ સધે તે સ્વીકાર્યું. ત્યારે રાજાએ કહ્યું કે, “ તે દિવસે મારે લેાકવાદથી ઇંદ્ર (મહાત્સવ) મનાવવા પડશે. સાધુ અને ચૈત્યની સેવા કરી શકીશ નહિ, તેથી છડે પન્નૂસણા કરી. ” આચાર્યે કહ્યું, - તે ( દિવસ) ને એળંગી શકાય નહીં.' ત્યારે રાજાએ કહ્યું, “તેા આવતી ચાથે પન્નૂસણ કરા.” આચાર્યે કહ્યું, “ એમ થા. ” ત્યારે ચાથનાં પસા થયાં. આ પ્રકારે યુગપ્રધાને કારણવશ ચેચ કરી, તે બધા સાધુએ એ માની લીધું.
"9
*
"C
રાજાએ 'ત:પુરની સ્ત્રીઓને કહ્યું કે, “ તમે અમાવાસ્યાએ ઉપવાસ કરી, પડવાના દિવસે ખાદ્ય અને લેજન વિધિથી સાધુઓને ઉત્તરપારણા-અતવારણાને દિવસે વહેરાવીને અઠ્ઠમ (ત્રણ ઉપવાસ) કરીને પન્નૂ સણા પાળો. ” એમ કરતાં પડવાના દિવસે ઉત્તરપારણા થાય. તે અધા લેાકેાએ તેમ કર્યું. તે દિવસથી મહારાષ્ટ્ર દેશમાં ‘શ્રમણા’ એ પ્રકારનું પર્વ શરૂ થયું. બૃહસૂત્રની નિયુક્તિમાંના સંદભ બીએઃ
સુવર્ણ ભૂમિમાં શિષ્યના શિષ્ય સાગર(ચ'દ્રસૂરિ)ને વૃદ્ધ સાધુરૂપે બેધ આપવા, શિષ્યાનુ આગમન, અને ખૂલીપૂજનું ઢષ્ટાંત કહેવું;—
ઉજ્જૈની નગરીમાં સૂત્ર અને મને જાણુનારા મેટલ પિરવારવાળા આય કાલક નામે આચાર્યં વિચર છે. તે આર્ય કાલકના શિષ્યના શિષ્ય સૂત્ર અને અના જાણકાર સાગર(ચંદ્રસૂરિ) નામે સુવર્ણ ભૂમિમાં વિચરે છે. ત્યારે આ કાલક વિચાર કરે છે કે, “ આ મારા શિષ્યા અનુયાગ સાંભળતા નથી, તેથી શા માટે તેમની વચ્ચે રહું ? આથી ત્યાં જાઉં જ્યાં અનુયે!ગ ચલાવી શકું. વળી આ શિષ્યા પણ પાછળથી શરમાઇને સભારશે. ” એમ વિચાર કરીને શય્યાતરને કહે છે કે, “ કયાંક બીજે જાઉં છું. તે પછી મારા શિષ્યે સભારશે. તમે પશુ તેમને કહેતા નહિ. વળી જો ખૂબ હઠ કરે તે ધૂત્કારીને કહેજો કે,
.
સુવણું ભૂમિમાં સાગર(ચંદ્રસૂરિ)ની પાસે ગયા છે.” એ પ્રકારે શિખવીને શતે જ (તેને) સૂતા ચૂકીને સુષ ભૂમિએ ગયા. ત્યાં સાધુરૂપે સાગર(ચંદ્રસૂરિ)ના ગુચ્છમાં પેઠા. ત્યારે સાગર આચાયે ‘વૃદ્ધ’ છે એમ સમજીને ‘અડ્ડિયા ’ૐ વગેરેથી આદર-સત્કાર ત કર્યાં. ત્યારે અ-વ્યાખ્યાનના પ્રથમ પ્રહરે સાગર આચાયેં કહ્યું, “ વૃદ્ધ 1 તમને આ ( વ્યાખ્યાન) ગમ્યું?” આચાર્યે કહ્યું, “ હું.” “તે ખ્યાતિ સાંભળે” એમ કહીને (તે સાગર આચાયૅ ખ્યાતિ) કહી. ગ માં આવીને કહે છે.
።
બીજા શિષ્યાએ પ્રભાતકાળ થતાં આચાર્યને ન જોયા. તેથી આકુળવ્યાકુળ થઇને શાષવા માટે શય્યાતને પૂછે છે. તે કહેતા નથી અને ખેલે છે કે, “ તમે જ તમારા આચાર્ય વિશે કહેતા-જાણુતા નથી તે હું કયાંથી જાગ્?” તેથી દુ:ખી થઈને ખૂબ આગ્રહ કરતાં કહ્યું કે, “તમારી વર્તણુંકથી ઉદાસ થઈને સુવણુ ભૂમિમાં સાગર (આચાય ) પાસે ગયા.” એમ કહીને ધૂતકાર્યાં. તેથી તે સુવર્ણભૂમિ જયા સારુ
૧ સૂત્રોને અથ વિસ્તાચી પ્રતિપાદન કરવા તે.
૨ સાધુમ્મેને રહેવા માટે સ્થાન આપનાર ગૃહરથ અા ઉપાશ્રયના માલક
૩ સન્માનને માટે ઊભા થઈ વિધિપૂર્વક વંદન કરવું તે.
"Aho Shrutgyanam"