________________
૩૧
(4
પેાતાના નાશ ન કરશે.” ત્યારે સાહીએ કહ્યું, “ માટા સ્વામી શષે ભરાતાં આ ( હુકમ ) તાડવા શકય નથી. ” કારક આપે કહ્યું, “ ચાલે, હિંદુકદેશમાં જઈએ.” રાજાએ તે કબૂલ કર્યું. તેના સર બીજા પચાણુચે સાહીબેને (તેના જેવા ) આંધ્ર સાથેના ચિહ્નવાળી ( મા' છેદી નાખવાના હુકમવાળી) છરીએ માકલી હતી. ( તેમને ) તે પહેલા (સાહી )એ કૃત માકન્યા ( ને કહેવડાવ્યું ) કે, “ પેાતાના નાશ ન કરતા. ચાલે, આપણે હિંદુક દેશમાં જઈએ. ” તે છન્નુયે ( સાી ) સારઠ દેશમાં ગયા. નવી વર્ષાના સમગ્ર હતા. તેથી વર્ષાકાળમાં જવું શકય નહેતું. (તેમણે ) તેન (સારને ) છન્નુ ભાવે પ્રદેશે વહે...ચી લીધા. પાતાના કાર્યમાં મશગૂલ થયેલા આ કાલકે ત્યાં તેમને રાજા અને સામ ંતા કરી સ્થાપ્યા. તેથી શાળાશ ઉત્પન્ન થયા.
વર્ષાકાળ પૂરા થતાં કાલક આ કર્યું, “( ચાલે! ) ગર્ભિત રાજા ઉપર ચડાઈ કરીએ, ’” ભાથી ગભિલે જે લાદેશના રાજાઓનું અપમાન કર્યું હતું, તેને અને બીજાઓને મેળવીને ઉન્નન્ટની ઉપર ચડાઈ કરી. તે ગબિલને ગઈ ભીનું રૂપ ધારણ કરેલી એક વિદ્યા હતી. તેને એક અટારીએ શત્રુની સામે થાપી. પછી ગભિલ રાજા અઠ્ઠમ કરીને ઊંચા દેવસ્થાનમાંથી તેનું અવતરણ કરવા લાગ્યા. તેથી તે ગ`ભી મોટા સ્વરે અવાજ કરે ( અને ) શત્રુ સૈન્યમાં રહેલા જે તિર્યંચ કે મનુષ્ય એ શબ્દ સાંભળે તા તે બધા લેહી વમતાં ભયથી પોડાઈને અચેતન થઈ જમીન ઉપર ઢળી પડે. આ કાલક ગભિત્વને ^મભક્ત કરેલા જાણીને એકસે ને આઠ કુશળ શબ્દવેધી ચાધાગ્માને કહે છે કે, “ જ્યારે આ ગભી માં ખેલતાં સુધીમાં અવાજ ન કાઢે ત્યાં સુધીમાં એકીસાથે શાથી તેનું માં ભરી ફૅજો તે પુરુષાએ તેમજ કર્યું. તેથી તે વાનન્યતરી દેવી તે ગજિલ્લના ઉપર મળ-મૂત્ર ( કરી ) અને લાત મારીને ચાલી ગઇ. તે નિ`ળ અનેવે ગભિલ (રાજ્યથી ) ભ્રષ્ટ થયે.. જીની હાથ કરાઈ. ખંડેનને ફરીથી સંયમમાં સ્થાપી. આ રીતે aડાઈ કરીને વિરાધી માજીસને શિક્ષા કરી.
( આથી તે ) આવા મહારભના કારણે વિધિપૂર્વક યુદ્ધ થઈને અજચણા કરવાનું પ્રાયશ્ચિત્ત ( પશ્ચાત્તાપ કરે છે.
—ઘટના બીજી—
શિષ્ય પૂછે છે કે, “ અત્યારે અપૂર્વ ગણાતી ચેાથના દિવસે શા કારણે પુસા કરવામાં આવે છે ?” ભાચાર્ય કહે છે કે, “ આ કાલકે પ્રોવેલી-ચઢાવેલી ચેાથ જ કરવી જોઈએ, ” (શિષ્ય પૂછે છે, “ શા માટે ? ” (આચાર્ય) કારણુ કહે છે-કાલકાચાય વિહાર કરતા કરતા ઉજજૈની પહોંચ્યા. ત્યાં વર્ષાવાસ-ચાતુર્માસ રહ્યા. તે નગરીમાં અર્હામત્ર રાજા છે. તેને ભાનુશ્રી નામે મહેન છે. તેને ખલભાનુ નામે પુત્ર છે. તે સ્વભાવથી જ ભદ્ર અને વિનીત હૈાવાથી સાધુઓની સેવા કરે છે. આચાર્યે (તેને) ધર્મના ઉપદેશ કર્યા, તે પ્રતિબુદ્ધ થયા ( સમયે ), અને દીક્ષા લીધી. માથી ખમિત્ર અને ભાનુમિત્ર રાષે ભરાતાં ( તે ) પસણા કર્યાં વિના ત્યાંથી ચાલી નીકળ્યા.
કેટલાક આચાય કહે છે કે, “ અલમિત્ર અને ભાનુમિત્ર કાલકાચાર્ય ના ભાણેજો થાય છે. ‘મામા’ હાવાથી વદત વગેરેથી ખૂબ સત્કાર કરે છે. પુરાહિત તેમને અવિશ્વાસ રાખતાં કહે છે કે, આ શુદ્ધ યાખડી વેદાદિથી બહાર છે –આ પ્રકારે રાજાની આગળ વારવાર ખેલતાં આચાર્યે તેને નિરુત્તર કરી દીધા. તેથી તે પુરાહિત ભાચા ના ખાસ દ્વેષી થયા અને રાજાને અનુકૂળ કરવામાં લાગ્યું. મા મહાનુભાગ ઋષિા જે માળે જાય છે, તે માગે જો રાજના માણુસા જાય અથવા અધિકારને ઓળંગે તા અકલ્યાણું થાય છે, માટે તેમને ( અહીંથી) રજૂ આપા. ' તેથી તે ત્યાંથી નીકળ્યા.
૧. લગાતાર ત્રણ ઉપવાસ કરવાનું તપ વિશેષ,
૨. દેવતાઓની એક તિ.
"Aho Shrutgyanam"