Book Title: Jinbhakti Sarita Yane Snatra Pujanu Vishishta Vivechan
Author(s): Padmavijay
Publisher: Jain Aradhak Mandal

View full book text
Previous | Next

Page 13
________________ સર્વ પ્રકારે સંસારનો ત્યાગ કરી મહાવીર પ્રભુના શિષ્ય બની ત્યાગમાં આગળ વધી ઘોર તપશ્ચર્યાથી શરીરની પુષ્ટતા અને સૌદર્યને પણ ત્યાગ કરી અતિંમકાળે અનશન કરનાર થયા અને ભારગિરિ ઉપર શરીરને પણ અનશનથી સર્વથા ત્યાગ કર્યો. ત્યાંથી કાળ કરીને અનુત્તર વિમાનમાં ગયા. ત્યાં તે ગુરુ પ્રેમ અને ત્યાગના ગુણાકારનું પુછવું જ શું શ્રી અરિહંત પરમાત્માએ પ્રરૂપેલા તના ચિંતનમાં અસંખ્યાત કાળ સુધી મશગુલ રહેવાનું જીવન ! આનો અર્થ એ છે કે ગુરૂના વચનમાં રમણતા, અર્થાત ગુરૂમાં રમણતા એજ ગુરૂપ્રેમભકિત, ગુના દ્રમાં રમણતાને મૂકી ગુરૂના પ્રેમનું શ્રેષ્ઠ રૂપ કોણ છે? ૩૩૦ કેટા કટિ પલ્યોપમ સુધી અખંડ ગુરૂપ્રેમ એ કેવીક વૃદ્ધિ!! ત્યાગ પણ કે બલવાન કે ઈન્દ્રિયોના વિષય તરફ કોઈ આકર્ષણ નહિ, કઈ વિકાર પણ નડિતેથી મોગની કલ્પનાં વિચાર પણ નહિ. નિર્વિકાર વીતરાગપ્રાય અવસ્થા, ત્યાગને મહાન ગુણાકાર અનુત્તર દેવના ભવ પછી ચરમ ભવ અને મોક્ષમાં સુસંસ્કારની પરાકાષ્ઠા, સર્વત્યાગ અને ગુરુપ્રભુની આત્મતિમાં સ્વાત્મતિની મિલાવટ! આ બધું શું ? ગેપાલના ભવમાં કરેલું નું બહુમાન અને ત્યાગના સુસંસ્કારની અનન્તરમાં ગુણિત વૃદ્ધિ ! પ્રભુભક્તિથી કુસંસ્કારને નાશ કેવી રીતે થાય ?– પ્રભુભક્તિ એ એક એ અદભુત અવસર છે કે જેનાથી રાક્ષસી કુસંસ્કારને નાશ અને દિવ્ય સુસંસ્કારનું પણ થાય છે તેના કારણ તરીકે (૧) પરમાત્માનું સ્વરૂપ જ એટલું બધું ઉચ્ચતમ, શુધ્ધ અને અનત તિમવ છે, તથા (૨) જિન ભક્તિની પદ્ધતિ એવી કેસર છે, કે તેની પ્રત્યે ભકત હદય ખૂબ જ આકર્ષાઈ ભવ્ય ભાલ્લાસમાં ચઢે છે સાથે તે કમળ બનીને, પરમાત્માએ પિતાના જીવનમાં સ્વયં આચરેલા અને બીજાને ઉપદેશેલા ધર્મમાં મન લગાડે છે અને શ્રધ્ધાળુ બની પિતે ધર્મને સાધક બને છે. એ વાત સ્વાભાવિક છે કે શરીર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92