________________
કેટલે ? કલાક બે ક્લાક. શારીરિક તકલીફ કેટલી? મામુલી ચોડી વાર ઉભા રહેવાની, આમ છતાં સ્નાત્રમાં આવતી પ્રત્યેક કિયાના મહાન ફળના હિસાબે સઘળી ક્રિયાનો લાભ લે બધે? સાથે સઘળી સ્નાત્રપુરા ભણાવી તેને અત્યંત આનદ અનમેદનનો લાભ અને સાંસારિકક્રિયાપાકિયાથી નિવૃત્તિને લીધે પાપથી બચાવને લાભ વિગેરે વિશે તે જણાશે કે કેટલે અપરંપાર લાભ થયો. આવા મહાન લાભ અપાશ્રમથી પ્રાપ્ત થતું હોય તે આ કળિકાળમાં તેને છોડી દેવાની મૂર્ખતા કોણ કરે? સ્નાત્ર પૂજાને અગણ્ય લાભ છે; દા. ત.–
(૧) મન પવિત્ર થવું (૨) અનન્ય આત્માનંદને રસાસ્વાદ. (૩) અરિહંત પરમાત્માને આપણા પર જે અન ત ઉપકાર ગેલા
છે તેની કૃતજ્ઞતાનું કાંઈક પાલન. (૪) આવી ક્રિયાઓ ચાલુ રહેવાથી પ્રભુશાસનની અવિચ્છિન્ન
ધારા કરી. (૫) લેકમાં શાસન-પ્રભાવના થવી
આવા આવા કે શ્રેષ્ઠ લાભ સ્નાત્ર પૂજાથી મળી શકે છે. માટે પ્રતિદીન સ્નાત્ર પૂજા ભણાવવી જોઈએ. અને ભણાવતી વખતે મનમાં એ ખ્યાલ કરવો જોઈએ કે “જાણે હુ ઇન્ન છું અને સર્વ જિનેશ્વરને કુસુમાંજલિ સમપું છું, પૂર્વ ત્રીજાભવમાં ઉપાર્જેલ તીર્થંકર નામકર્મથી માતાના ગર્ભમાં સ્વપ્ન સાથે પધારેલા પ્રભુને જન્મ અને દિકકુમારીઓએ કરેલું સુતિકર્મ થયા પછી જાણે હરિણેગમેથીને સુપાઘરાને નાદ અને ઉદ્યપણાને આદેશ કરૂં છું; અને ત્યાંથી શરૂ કરીને મેરૂપર્વત પર જઈ બીજા ઈન્દ્રોની સાથે અભિષેકવિધિ કરૂં છું” આ રીતે સહદય માનસિક ભાવના લાવીને
સ્નાત્રવિધિ કરવાને લાભ અપૂર્વ છે. જેવી રીતે ઘરમાં બેઠા બેઠા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com