________________
(૬૦)
વિચરે છે. તો તે ૧૭૦ તીર્થંકરા, હાલ વિચરતા ૨૦ વિહરમાન તીકરા, અતીત એટલે ભૂતકાળમાં થયેલા અનત તી કરી, અને અનાગત એટલે ભવિષ્યકાળમાં થનારા અનંતા તીકરાને યાદ કરીને નમસ્કાર, કુસુમાંજલિપૂજન વિગેરે જે આ સ્નાત્રમાં કરવામાં આવ્યા, તે સ્નાત્રને પ્રતિદિન ભણવાથી તથા ગાવાથી ભવ્ય વા ઉતરા-તર માગળમાળાને વરે છે.
તીર્થંકર પ્રભુનું નામસ્મરણ એ ભાવમ‘ગળ હાવાથી સૌંસારરૂપી મહાન અપમાંગળને ટાળનાર' છે. ઉત્તમ ભાવમંગળથી વિઘ્ના ચુરાઈ જાય છે. આપત્તિઓના વાદળ વિખરાઇ જાય છે. અસાધ્ય દર્દી અને રંગો નાબુદ થાય છે. સંપતિ ચરણમાં આલાટવા માંડે છે. દિવ્ય સુખે પણ સુલભ બને છે. ચરણમાં આલેટતા કંચન અને કામિનીના સુખને ફગાવી દેવાની તીવ્ર તમના જાગે છે. એ તમન્નાનું પ વસાન ઠાર સયમના પાલનમાં થાય છે. કઠોર સયમ કર્માંની અભેદ્ય જ જીરને તોડી નાખે છે, અને અંતિમ પુરૂષાથ ત પરમ ધ્યેય રૂપ જે મોક્ષ, તેનુ સંપાદન સુખપૂર્વક કરાવી શકે છે,
સિધ્ધિગતિના અક્ષય અને અનંત સુખને સર્વ જીવા વર્લ્ડ એજ અંતિમ અભિલાષા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com