________________
છે ટક છંદ છે તદા ચિતે ઈદ મનમાં, કોણ અવસર એ બને છે જિનજન્મ અવધિનાણે, જાણી હર્ષ આનંદ ઉપન્યો છે ૧ સુષ આજે ઘંટનાદે
પણ સુરમે કરે છે સવિ દેવી દેવા જન્મમહોત્સવે, આવજે સુરગિરિવરે છે ૨ |
(અહીં ઘંટ વગાડવો.)
છે ઢાળ છે. પૂર્વની છે એમ સાંભળીજી સુરવર કેડિ આવી મળે છે જન્મ મહેસવજી કરવા મેરૂ ઉપર ચલે . સોહમપતિજી બહુ પરિવારે આવીયા | માય જિનનેછ, વાંદી પ્રભુને વધાવીયા છે ૩ છે
(પ્રભુને ચોખાથી વધાવવા)
1 ટક છે વધાવી લે હે રત્મકુક્ષી ધારિણું તુજ સુતતણો છે ડું શુક્ર સેહમ નામે કરશું, જન્મ મહોત્સવ અતિ ઘણો છે એમ કહી જિન પ્રતિબિંબ સ્થાપી. પંચ રૂપે પ્રભુ રહી છે. દેવ દેવી નીચે હર્ષ સાથે, સુરગિરિ આવ્યા વહી છે ૪
| ઢાળ છે પૂર્વની છે મેરૂ ઉપરછ પાકવીમે ચિહું દિશે કે શિલા ઉપરછ, સિંહાસન મન ઉલસે છે તિહાં બેસીજી, શક્રે જિન મેળે ધર્યા, હરિ ત્રેસઠજી, બીજા તિહાં આવી બન્યા છે !
ટક છે મળ્યા સઇ સુરપંતિ તિહાં, કરે કળશ અડ જાતિના માગધાદિ જળ તીર્થ ઔષધિ, ધૂપ વળી બહુ ભાતિના છે અચુતપતિએ હુકમ કરીને, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com