Book Title: Jinbhakti Sarita Yane Snatra Pujanu Vishishta Vivechan
Author(s): Padmavijay
Publisher: Jain Aradhak Mandal

View full book text
Previous | Next

Page 88
________________ છે. ઠવી અરિહાને, સહમપતિ મનરેગે વૃષભરૂ૫ કરી શગ જળે ભરી હવણ કરે પ્રભુ અંગે ( પુપાદિક પૂછને છાંટે કરી કેસરે રંગ રેલે છે મ ગળ દીવો આરતી કરતાં, સુરવર જય જય બોલે છે આ છે બેરી ભુગલ તાલ બજાવત, વળિયા જિન કર ધારી ! જનની ઘર માતાને સંપી, એણિરે વચન ઉચ્ચારી છે પુત્ર તુમારે સ્વામી હમારે, અમ સેવક આધાર છે પંચધાવી રંભાદિક થાપી, પ્રભુ ખેલાવણહાર છે આ છે ૬ છે બત્રીશ કેડિ કનક મણિ માણિક, વસ્ત્રની વૃદિક કરાવે છે પૂરણ હર્ષ કરેવા કારણ, દ્વીપ નંદીસર જાવે છે કરીય અઠ્ઠાઈ ઉત્સવ દેવા, નિજ નિજ ક૫ સધાવે છે દીક્ષા લેવલને અભિલાષે, નિત નિત જિન ગુણ ગાવે છે આ૦ | ૭ | તપગચ્છ ઈસર સિંહસૂરીસર, કરા શિય વડેરા છે સત્યવિજય પંન્યાસ તણે, પદ કપૂરવિજય ગંભીરા | ખિમાવિજય તરસ સુજ સવિજયના, શ્રી વિજય સવાયા છે. પંડિત વીરવિજય શિવે જિન, જન્મ મહોત્સવ ગાયા આમા ઉત્કૃષ્ટા એકને સિતેર, સંપ્રતિ વિચરે વીશ અતીત અનાગત કાળે અંનતા. તીર્થંકર જગદીશ છે સાધારણ એ કળશ જે ગાવે, શ્રી શુભવીર સવાઈ છે મંગળ લીલા સુખભર પાવે, ઘર ઘર હર્ષ વધાઈ છે આ૦ | ૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92