Book Title: Jinbhakti Sarita Yane Snatra Pujanu Vishishta Vivechan
Author(s): Padmavijay
Publisher: Jain Aradhak Mandal

View full book text
Previous | Next

Page 89
________________ -: વિરાગના ઉપવનમાં – [પ્રેષક : પૂ મુનિરાજ શ્રી મિત્રાનંદવિજયજી (પૂ પ્રવચનકાર શ્રી ભાનવિજયજી મહારાજના વ્યાખ્યાનમાંથી સંગ્રહિત કરેલા વાકયો) આયુષ્યની બેલેન્સ બાકી છે ત્યાં સુધી હું વિવેકી આત્મન ! ધર્મરત્ન પ્રાપ્ત અને સિધ્ધ કરવાના યત્નને કરી લે-વૃધ્ધાવસ્થા નથી આવી. બત્રીસી સાબુત છે, કાયાને ગેએ મસળી નથી. અને જ્યાં સુધી દ િફેંદાઈ નથી ગઈ, એનું તેજ હણાઈ નથી ગયું, ત્યાં સુધી ચેતી જા; નહિતર પછી ચૌદજ લેકમાં અનંતકાળની મુસાફરીમાં ક્યાંય અટવાઈ જઈશ રસના ગુલામને આયંબિલની વાત કરીએ તે એ તરફડી ઉઠે છે જેમ ધાન્યનું ધને ચોખામાં પડયું હોય ત્યાં જ એને મજા છે અને બહાર મુકે તે એ તરફડી મરે છે, તેમ અહીં માત્ર એક વિગઈના ત્યાગમાં પણ ગડમથલ ચાલે છે ઘી છોડું કે દૂધ ? કા ગેળ કે પાકે આયંબિલનો તપ જાતજાતના રસ મેહને ભુકકે ઉડાડે છે, બીજાને પણ સારું આલંબન આપે છે. અનાદિની આહાર સંજ્ઞાને તે તોડે છે. સંસારની રખડપટને અંત લાવવો હોય તે સ્વપ્નમાં પણ પરમાત્માએ ફરમાવેલ જ્ઞાન, દર્શન, ચારિત્રની જ માગણી થવી જોઈએ સમકિતદષ્ટિનો સંસાર એટલે જેનું ખાવાનું એનું જ ખોદવાનું, એને એના પ્રત્યેજ રીસ કરવાની દા.ત. પુણ્યોદયે સમકિતી સંસારના ઉંચા સુખ ભોગવતો હોય પણ એ સુખની અને સંસારની પ્રશંસા કરવાને બદલે ઝાટકણી કાઢતે હેય છે અને એનાજ પ્રત્યે ઉદ્વિગ્ન રહેતો હોય છે સમષ્ટિ વાત કરે એમાં પુણ્ય પાપનાં ઉદયની ઓળખની વાત છે. અશુભદય સમતા પૂર્વક ભોગવતાં આવડે તે શુભદયમાં ફેરવી શકાય કઈ ગાળ દે ત્યારે આપણે અશુભદય સમજી શાંતિ રખાય તે ભાગ્યવત્તા પુણ્યોદય વેલા લુચ્ચાઈ અનીતિ-દંભ-અનાચાર ચાલે છતાં લેકે એને ડાહયો સમજુ માને. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92