________________
(૫૮)
છે. અન્ય ભાજુક આત્માઓને ધ'માં જોડાવાની પ્રેરણા મળે છે, ધમ માં જોડાએલા વધુ સ્થિર ખને છે. દર્શાનાચારનું સાત્વિક પાલન થાય છે. ઉદારતાના વરસાદ વરસાયાથી શાતાવેદનીયતા બંધ પડે છે, અને સ્વપરનું એકાન્તે કલ્યાણ થાય છે. મગળમય ઉત્સવની પૂર્ણાહુતિ બાદ સર્વે દેવે પોતપોતાના સ્થાને ચાલ્યા જાય છે. પણું જતા જતા મનમાં પ્રભુના દીક્ષાકલ્યાણક અને કેવળજ્ઞાનકથાક ઉજવવાનાં મનેરથ સેવે છે. ઇન્દ્રાણીએ અતે અપ્સરાના ભોગસુખમાં જે મઝા નહિ તેવી મઝા પ્રભુના જન્મકલ્યાણકના અપૂર્વ મેહક પ્રસંગમાં લૂટવાની દેવેને મળી તેથી હવે પાછો ફરીથી કયારે પ્રભુના દીક્ષાકલ્યાણક નિમિ-તેમ ઝઘમગાટ ઉત્સવને ઉજવીશુ. દીક્ષા લીધા પછી પ્રભુના કેવળજ્ઞાનકલ્યાણકના આવ કયારે હભેર કરીશુ એવી મનેરથમાલિકાને મનમદિરમાં સ્થાપે છે. અને અનિશ પરમાત્માના ગુણગાન કર્યાં કરે છે. દીકરાના લગ્ન થાય તે અગાઉ કેટલા દિવસા અને મહિનાથી માતાપિતા તથા કુટુંબીજનો મનોરથાથી ખુરા ખુરા થતા હોય છે. નાના પ્રકારની યોજના એના ધારાવાહી સંકલ્પ, સુવ્યવસ્થિત અને શૈાભાસ્પદ બનાવવાના વિચાર। અને સબંધી તથા અન્ય જાને લગ્ગાપયોગી ભલામણેાના મનેરથા ચાલ્યા જ કરે છે. ઉપરાંત લગ્ન પછીના જીવનના મતે સ્થા પણ ચિ ંતવે છે. તે સંકલ્પાના સેવનથી આત્મા પર પાપના ભારા ચઢયા કરે છે. અને એમાં વળી રસમય પ્રવૃતિથી લગ્નરૂપ માપસ્થાનકની પારાવાર અનુમેદના થાય છે. અબ્રહ્મની વાસનાને દઢતર બનવા માટે વધુ વેગ મળે છે, પરિણામે સંસારનું મૂળ સિ ંચનના યોગે નવપલ્લવિત થાય છે. અને આત્મા નિમલ બ્રહ્મચર્યનું પાલન કરવાના પવિત્ર કાડથી વ વમિત રહે છે. ત્યારે તેથી ઉલટું.. પરમાત્માના દીક્ષાકલ્યાણક વિગેરેના ભાવિ ઉત્સવેાતે ઉજવવા માટે આત્મામાં ઉઠતા ભ તરંગા અને કમળકા વિપુલ કમ નિર્જરા ક્રરાવે છે. પાપ વાસનાએને પલાયન કરી દે છે મને માતસિક પવિત્રતાની સૌરભને ફેલાવે છે. પ્રભુના ચુએમની અણુમેદનને લાભ મળે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com