________________
જિનેશ્વર દેવને જ્યારે જન્મ થાય છે, ત્યારે દેવેન્દ્રોનાં આસને કંપ છે, એ પ્રભાવ પરમાત્માની પ્રબળ પુષ્યને જ છે. અસંખ્યાતા જોજન દૂર રહેલા દેવલેમાં વગર તાર, ટેલીફોન કે રેડીઓના સાધને એમના પુણ્ય પરમાણુઓનો પ્રભાવ પહોંચી જાય છે, એ પ્રભુને કે અજબ મહિમા ! અસંખ્યાતા દેવ દેવેનો દેવીએ અને ઇન્દ્રાણુઓ પ્રભુના જન્મ કલ્યાણ : કની ઉજવણી કરવા માટે દેવકમાંથી નીચા ઉતરે છે, અને પ્રભુજીને લઈને મેરૂ પર્વત ઉપર જન્માભિષેકને પુણ્ય પ્રસંગ અતિશય હર્ષ,આદર, વિવેક, ભક્તિ અને વિવિધ વાત્રેના નાદ સાથે ઉજવે છે. લક્ષ્મીના
ગુલામ અબજની લક્ષ્મીના લાભ પણ જે આનંદ અનુભવ ન કરે તેવો - આનંદ, ભક્તિની પાછળ ગાંડાતુર બનેલા દેવો અનુભવે છે, અને વિપુલ કર્મની નિર્જરા કરી શકે છે. દેવો તથા દેવે પરમાત્માના જન્મકલ્યાણક અંગે મેરૂ પર્વત પર જઈ સ્નાત્રમહોત્સવ ઉલ્લાસ અને ઉછરંગ પૂર્વક કે ઉજવે છે તેનું દ્રશ્ય પં. શ્રી વીરવિજયજી મહારાજે આ સ્નાત્રમાં બતાવ્યું છે, તે સ્નાત્રની રચનામાં પ્રારંભે પરમાત્માની સ્તુતિ કસ્તાં જણાવે છે કે –
કાવ્યું,
સરસશાન્તિસુધારસસાગરે, શુચિતરે ગુણરત્નમહાગરા ભવિકપંકજબેધદિવાકરે પ્રતિદિન પ્રણમામિ જિનેશ્વર છે ?
: . T
અરિહંતની સ્તુતિ
સરસ શાનિ સુધારસ સાગર જગતમાં દેવાધિદેવજ અઢાર દોપ રહિત હોવાના કારણે વિશિષ્ટ સ્તવનાને યોગ્ય છે. એ પૂજક કે નિંદક બને પર સમાનદષ્ટિવાળા છે. ભકત ઉપર રીઝાતા નથી તથાં નિંદક પર રૂકતા નથી. વીતરાગતાને વરેલા હોવાથી એમના રાગ હેપના મૂળી ભસ્મીભૂત થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com