________________
(૮) જ ન જોઈએ. સર્વોચ્ચ કેટિના પૂજ્ય એવા પરમાત્માનું જેટલું જેટલું
આપણે બહુમાન કરીએ, તેટલે તેટલે અંશે આત્મામાંથી સંસારનાં બહુમાન કપાય છે અને પક્ષપાત ખસવા માંડે છે.
મજજન પીઠ એટલે જેના પર પ્રભુજીને મજજન કરવામાં આવે અર્થાત જેના ઉપર નિર્મળ પાણીથી સ્નાન કરવામાં આવે તે સિંહાસન સમજવું: પ્રિભુનું અંગતે નિર્મળ અને પવિત્ર છે છતાં નિર્મળ પાણીથી સ્નાન કેમ કરવાનું ? ઉત્તર- આપણે આત્મા મલીમ અને અપવિત્ર છે પ્રભુ પવિત્ર અને ઉજજવળ છે પવિત્ર અંગને ધારણ કરનારા પ્રભુ પર જળને અભિષેક કરીને મલીન એવા આપણા આત્માને નિર્મલ બનાવી શકીએ.
અભિષેક કરતી વખતે યોગ્યભાવ અને પ્રશ્ય -
જિનેશ્વર ભગવંતન જ્યારે જન્મ થાય છે, ત્યારે દ્રોનાં સિહાસને કરે છે. એ ત્યાં અવધિજ્ઞાનના ઉપગે પરમાત્માના જન્મને જાણી શકે છે. જન્મને જાણતાં પારાવાર આનંદ અનુભવે છે. જન્મકલ્યાણકના શાવતિક આચારનું પાલન કરવા અતિ ઉત્સાહ પૂર્વક તૈયાર થઈ જાય છે અને દેના પરિવાર સાથે આવી પ્રભુજીને મેરૂ પર્વત પર લઈ જાય છે. કોને સેવામાં અનેક દેવતાઓ મળ્યા છે છતાં કેઈ દેવતાને આકાય નહિ, ભળાવતાં પોતાની જાતે જન્મકલ્યાણકની ઉજવણી કરવા માટે દોડધામ કરે છે અને એમાં પિતાના આત્માને મહાન પુણ્યશાળી માને છે.
જિણજન્મસમય મેરૂસિહરે સ્પણુકણયકલસેહિ. દેવા સુરહિ હરિઉ તે ધન્ના જેહિં દિહોસિ.
મેરૂ પર્વતય સુગંધીદાર ઔષધિને મિશ્ર પાણીથી ભરેલા રત્નના, સુવર્ણને, રૂપાના વિગેરે આઠ પ્રકારના કળશેથી દે તથા દાવે પ્રભુએ જન્મ સમયે નવરાવે છે. ધન્ય છે. તેઓને કે જેઓ વડે, દેવ તથા દાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com