Book Title: Jinbhakti Sarita Yane Snatra Pujanu Vishishta Vivechan
Author(s): Padmavijay
Publisher: Jain Aradhak Mandal

View full book text
Previous | Next

Page 65
________________ (૪૭) જન્માભિષેક નામ-તે જ્યોતિષી, વ્યંતર. ભુવનપતિ અને વૈમાનિક એમ ચાર નિકાયના દેવતા તેઓ આવી જાય છે. તે અચ્યુતેન્દ્રના આદેશથી કળશોને હાથમાં લઇ પોતપોતાનો ક્રમ આવે તેમતેમ અરિહંત પ્રભુને અભિષેક કરે છે. રત્નાદિ આ જાતના કલશો પૈકી પ્રત્યેક જાતિના આઠ હજાર કળશ, તેથી કુલ ૬૪૦૦૦ કળશ થયા. દેવતાના એક દર ૨૫૦ અભિષેક એટલે ૪૦૦૦X૨૫૦=૧,૬,૦૦૦૦ એક ક્રોડ સપ્ત લાખ કુલ અભિષેક થયા. આ બધામાં પ્રથમ અભિષેક કરવાનું મહાન ભાગ્ય અચ્યુતેન્દ્રનુ હાય છે. એ પ્રભુજીને અભિષેક કરે, પછી ક્રમસર બાકીના ઈન્દ્રા, દેવતાઓ અને દેવીઓ કરે છે. અહીસા અભિષેકની ગણતરી : ચદ્ર અને સૂર્ય સિવાય ખાસઠ દ્રોના ૬૨. (ઉત્તર દક્ષિણ-ભવનપતિના ૨૦ ઉ૬૦ વ્યંતરના ૧૬ વાનવ્યંતરના ૧૬ ખાર વૈમાનિકના ૧૦=૬૨) સામ, યમ, વરૂણ તથા કુબેર એમ ચાર લોકપાલના ૪. મનુષ્યલોકમ ૬૬-૬૬ચંદ્ર વિમાનના ઇન્દ્રોની ૫કિતમાં છાસ· સૂર્ય`−ઈન્દ્ર એમ ચદ્રના ૬૬ અને સૂર્યંના ૬૬, ગુરૂસ્થાને રહેલા દેવતા ૧, સૌધર્મેન્દ્રની આ અત્રમહિષી અતે ઇશાનેન્દ્રની આ અશ્રમહિપી તે સાલ ઇન્દ્રાણીના ૧૬ અસુરકુમારની દસ ઇન્દ્રાણીના ૧૦, નાગકુમારનિકાયની ખાર ઈન્દ્રાણી અભિષેકના કલ્લેાલ કરે છે, તેથી તેના ૧૨, જ્યોતિષાની ઇન્દ્રાણીના ૪, વ્યંતરાની ઇન્દ્રાણીના ૪. ત્રણ પદાને ૧, સાતપ્રકારના સૈન્યના અધિપતિતા ૧, અંગરક્ષક દેવતાને ૧, છેલ્લે ખાકી રહેલા દેવતાઓને ૧ અભિષેક, એમ ૬+૪+}}+}}+૧+ +૧૬+૧૦+૧૨+૪+૪+૧+૧+1 +૧=૨૫૦ અઢીસા અભિષેક થયા. અહી દેવાના વિવેક જોવા જેવા છે, પ્રભુને ઘેરથી લાવનાર સૌધર્મેન્દ્ર છે. પણ પ્રથમ અભિષેક કરવાના અધિકાર અચ્યુતેન્દ્રને પહોંચે છે. ત્યારબાદ તેના આદેશથી ખીજા ઇન્દ્રો તથા દેવતાઓ ક્રમસર આવીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92