Book Title: Jinbhakti Sarita Yane Snatra Pujanu Vishishta Vivechan
Author(s): Padmavijay
Publisher: Jain Aradhak Mandal

View full book text
Previous | Next

Page 70
________________ (પર) વાંકાચુંકા, માપવિનાના, ગમે ત્યાં અને રેલા ઉતરે તેવા કેમ ચાલે ? કેટલાક ભકતજના પ્રતિમાજી ઉપર કેસરના રેલા ઉતારતા હોય અને સાથે તિલક કરવાની ભકિત ચાલુ રાખતા હૈાય છે. આ તેમની કેટલી વિવેકભરી ભકિત કહેવાય ? કેસરના તિલક કરતાં પ્રતિમાજીના અન્ય અંગે ટપકાં ન પડે તે બદલ પૂરી કાળજી શ્રદ્ધાળુ ઉપાસકે ખાસ રાખવી જોઇએ. એક વાત્ત ખાસ એ ધ્યાનમાં રાખવાની કે પ્રભુના અંગની પૂજા કરતી વખતે પૂજા કરનારે મુખ ઉપર અટકેાશ પટ એટલે આઠ પડ કરીને નાસિકાના ઉપરના ભાગથી ઉતરાસંગ બાંધવું જોઇએ. આપણા મુખ તથા નાકમાંથી ચુંક, ક, અને શ્વાસેાશ્વાસ ધ્વારા ઘણાં અશુચીમય પુદ્દગલા બહાર તીકળે છે. તેના અણુઓને પણ સ્પર્શે ભગવાનના પર્વિત્ર અંગે લાઞવે। જોઇએ નહિ. તે કારણે આ પડ કરવાના. અને મુખ આગળ બાંધી તેનાથી મુખની માફક નાસીકાના છિદ્રોને પણ ઢાંકી દેવાના, આપણું શરીર અશુચિનું નિકેતન છે. જેમ ડુંગરી અને લસણમાંથી દુ ધ નીકળ્યાજ કરે છે, તેમ ગંદવાડના ઘરરૂપ - શરીરમાંથી અશુચિ બહાર આવ્યા જ કરે છે, તેથી ખેલતા ઉડતુ થુંક, ઉધરસ અને છીંકના પુદ્ગલા કે શ્વાસેાશ્વાસ પ્રતિમાજીને સ્પર્શે નહિ એ વાત ધ્યાન બહાર જવી ન જોઇએ, `કસરમાં ભેળતી આંગળીનું માત્ર ટેરવુ જ કેસરવાળુ કરવાનું હોય, પરંતુ આંગળીના નખ કૅસરમાં નજર નાખવા જોઇએ. ભગવાનના અંગને પણ્ નખ અડવા જોઇએ નહિં, તેથી પૂજા કરવાની જમણા હાથની અનાર્મિકા આંગળીના નખ તે બીલકુલ વધેલા હાવાજ ન જોઇએ. ચંદનની પૂજા કર્યા બાદ ઈન્દ્ર પુષ્પની પૂજા કરે છે, પુષ્પ પણ તાજા લુટી લાવેલા, ઉત્તમ જાતિના, વિવિધ પ્રકારના અને સુગધીદાર ઢાવવા જોઇએ. પબાસણૢ પર કે જમીન પર પડી ગયેલા પુષ્પ પરમાત્માના અંગ પર ચઢાવાય નહિં. ખાર દોકડાની 'મુડીવાળા પણ સુણીઓ શ્રાવક પુષ્પના પ્રકાથી એટલે ઘણા પ્રલેાથી પ્રભુને રાજ પૂજતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92