________________
(૩૯) મેરૂ પર્વત ઉપર આગમન, જન્માભિષેકની તૈયારી
મેરૂ ઉપજી, પાંડુક વનમાં ચિહું દિશ, શિલા ઉપરજી, સિંહાસન મન ઉલ્લસે; તિહાં બેસીજી, શક જિન બળે ધર્યા,
હરિ સજી, બીજા તિહાં આવી મળ્યા. પા એમને એમ લઈ જવા હોત તો ઈન્ટ લઈ જઈ શકત; કે સેવક–દેવ પાસે પ્રભુજીને ઉપડાવી લઈ જઈ શકત, અથવા દેવને હુકમ ફરમાવી સીધા મેરૂ પર્વત પર પ્રભુને આણી મંગાવી શક્ત, પણ તેમ નહિ કરતાં પંચમ ગતિ કે જે મેલ કહેવાય તે મેળવવા પાંચ રૂપ પિતે પ્રગટ કરે છે. સંસાર સાગરને તરવા માટે જિનની ભકિતને પ્રબળ જહાજ તરીકે માને છે, અને નમ્ર સેવક બની જાતે પ્રભુની ભકિત કરે છે.
મેપર્વત એક લાખ જન ઉંચે છે. સપાટીએ દશ હજાર યોજન પહેળે છે જમીનમાં એક હજાર યોજન ઊંડે છે. સપાટીએ ભદ્રશાલ વન, ૫૦૦ યોજન ઊંચે ગયા બાદ નંદનવન, ૬૨૫૦ જન ગયા બાદ સોમનસવન અને ૩૬૦૦૦ જેજન પછી પાંડુક વન આવે છે. તેને ઉપર ૧૨ જનની ચૂલિકા છે. પાંડુક વનમાં ચારે દિશાઓમાં સ્ફટિકની શિલા છે. મેની જે દિશામાં પ્રભુજી જન્મ્યા છે, તે દિશાની ટિક શીલા ઉપર સિંહાસન હોય છે, તેના પર સૌધર્મેન્દ્ર બેસી પભુજીને પિતાના ખેળામાં બેસાડે છે, અને બીજા ત્રેસઠ ઇન્દ્રો પણ જન્માભિષેકના સમયે ત્યાં આવી ઉભા રહે છે.
મહાપવિત્ર જિનાભિષેકને સમય આવી લાગે. દેવોને કપાયોની કાલિમાથી મલીન બનેલા પિતાના આત્માને નિર્મળ બનાવવાને પુણ્ય અવસર સાંપડે પરમાત્માની ભક્તિ કરવાની મને રથમાલાથી સૌના હૈયાં આનંદથી ભીના થઈ ગયા છે. મેપર્વત, તેમાં સૌથી ઉપર પાકવન, ત્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com