________________
(૧૬)
જિનના જન્માભિષેક પ્રસંગે દેવેન્દ્રો તથા દેવેનું કર્તવ્યા
હવણ કાળે નહવર્ણકાળે, દેવ દાણવ સમુરિચય કુસુમાંજલિ તહિંસંવિય, પરંત દિસિપરિમલ સુગંધિય; જિણ પયકમલે નિવડેઈ વિધહર જસ નામ મતે અનંત ચઉવીસ જિન, વાસવ મલિય અસેસ; સા કુસુમાંજલિ સહકરે, ચઉવિ સંધ વિશેષ
કુસુમાંજલિ એલાચઉવીસ Íદા-૧૩ અરિહંત પ્રભુના જન્માભિષેક વખતે દેવ તથા દાન ભેગા થઈને, પ્રભુના ચરણે કુસુમાંજલિ અર્પે છે. જે પુણેની સુગંધી સુવાસ દિશાએમાં ફેલાઈ જાય છે. તે સુરાસુરના દેહ જિનના ચરણકમલમાં નમી પડે છે. જે પ્રભુનું નામ એ મહામંગલ સમાન હોવાથી સર્વ વિધ્રોને નાશ કરનાર છે, તે અનંતી વીશીમાં થએલા અનંત વીસ તીર્થ. કરીને સર્વ ઈન્દોએ મળીને કુસુમાંજલિથી બહુમાન પુર્વક પૂજ્યા, તે કુસુમાંજલિ ચતુર્વિધ સંઘને વિશેષ કરીને શુભકારિણું એટલે સુખકરનારી બને. એમ વિચારી વીસે જિનને કુસુમાંજલિ ચઢાવો.
નવણુ કાળે એ શબ્દ બેવાર લખ્યો તેને અર્થ દરેકે દરેક જિનના જન્માભિષેક સમયે એમ સમજો. કારણ કે દેવ તથા દેવેન્દ્રોનું જન્મ કલ્યાણક ઉજવવાનું કાર્ય શાશ્વત છે. જ્યારે જયારે અરિહંત પ્રભુ જન્મે ત્યારે ત્યારે જન્મત્સવ કરે. પ્રભુના નામસ્મરણને એવો અજબપ્રભાવ છે કે ઉપસ્થિત થએલા વિઘના વાદળો સુરત વિખરાઈ જાય છે. ભયાનક અટવીમાં પ્રભુના નામ સ્મરણના પ્રભાવે આવેલા શિકારી, સિંહ, વાઘ વિગેરે પશુઓ સ્તબ્ધ થઈ ગયા અને નાશી ગયાના દાખલા છે. અભિષેક સમયે ૬૪ (ચેસઠ) ઈન્કો ભેગા થાય છે જેમાં ભુવનપતિના વીશ (૨૦) વ્યંતરના (૧૬) સોળ, વાણવ્યંતરના (૧૬) સેળ, જ્યોતિષીના સૂર્ય ચંદ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com