________________
જન્મકલ્યાણક વિધિનું વર્ણન. સયલજિસેસર પાય નમી, કલ્યાકવિધિ તાસ; વર્ણવતાં સુણતાં થકાં, સંઘની પુગે આશ.૧
સમકિત ગુણઠાણે પરિણમ્યા, વળી વ્રતધર સંયમ સુખરા . વીશ સ્થાનક વિધિએ તપ કરી, એસી ભાવદયા દીલમાં ધરી ૧ જે હવે મુજ શકિત ઇસી, સવિ જીવકરૂં શાસન રસી શુચિ રસ હળતે તિહાં બાંધતાં, તીર્થકર નામ નિકાચતાં ૨ સરાગથી સંયમ આચરી, વચમાં એક દેવને ભવ કરી
વી પન્નર ક્ષેત્રે અવતરે, મધ્યખડે પણ રાજવી કુલે ૩ પિટરાણી કુખે ગુણનીલે, જેમ માનસરોવર હંસલો. સુખશયાએ રજની શેષ, ઉતરતાં ચૌદ સુપન દેખે. ૪
સયલઇ સઘળા તીર્થકરેને ચરણે નમસ્કાર કરી તેમના જ મકલ્યાણકની વિધિનું વર્ણન કરીશ કારણકે તેનું વર્ણન કરતાં તથા સાંભળતા સંઘની આશાઓ પૂર્ણ થાય છે, સફળ નીવડે છે. દરેક જિનેશ્વર ભગવંતના કલ્યાણ પાંચજ હોય છે તે અનુક્રમે અવન, જન્મ, દીક્ષા, કેવળ અને મોક્ષ, એ પ્રમાણે હોય છે. દેવો તથા દેવેનો પાંચે કલ્યાણકની ઉજવણી કરે છે. અહીં શ્રી જિનેશ્વર દેવના જન્મ કલ્યાણકની ઉજવણી પ્રસંગ અબૂતરીતે કાવવÁ સુંદર પદ્યમાં વર્ણવશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com