________________
(૨૩)
જેવા ખીજા કાઇપણ પરમ દયાળુ હતા નિહ, પણ્ નહિ, અને ભવિષ્યમાં થશે પણ નહિ. દ્રવ્યદયામાં તાત્કાલિક સુખી બનાવવાની તમન્ના છે. જ્યારે ભાવદયામાં તો પરિણામે મહાસુખી અને કર્માવિષ્ટ ખાણુથી પૂ - સ્વતંત્ર બનાવવાની પ્રમળ ચ્છા છે, માટે દ્રવ્યયા કરતાં ભાષાના મૂલ્ય ઘણાં ઉંચા છે. રાષ્ટ્ર, દેશ કે સમાજની સેવાના ભેખને લેનાર એને આત્મકલ્યાણના સાચા માને વનમાં અપનાવ્યા વગર ચાલશે નહિ. માગેલી ગુલામી નાબુદ થવા છતાં પણ જ્યાં સુધી કમ સત્તાની ભયંકર ગુલામી આત્મા પર લદાયેલી છે અને કમ સત્તાની પરતંત્રતાના પિશાચીપાશમાંથી જ્યાં સુધી નીકળી શકાય નઽિ ત્યાંસુધી આત્માને સાચુ' સુખ, અને પૂર્ણ શાન્તિ સાથે સ્વાતત્ર્ય મળી શકેજ નહિ, સ્વાષકાર કરવા સાથે જગતમાત્રની કલ્યાણ કરવાની કમનીય કામના (સુંદર ભાવના)ના બળે પ્રભુ તીથંકર નામક ની નિકાચના કરે છે, એટલે જે જિન નામ કબંધાય છે. તેનું ફળ અવશ્ય આવે એવા બંધ કરે છે. ત્યારે પેાતાના કુટુબના ઉદ્દાર કરવાના અધ્યવસાયવાળા જીવ ગણધરપદને યોગ્ય શુભકમ બાંધે છે, સરાગ દશામાં પાળેલા સંયમને સરાગસયમ કહેવાય છે, અને તે દશમાગુણસ્થાનક સુધી હાય છે. પ્રભુ સરાગ સયમ પાળી દેલોક સિધાવે છે અને ત્યારબાદ પદર ક્ષેત્રમાંથી કાઇપણ ક્ષેત્રમાં જન્મ પામે છે. પાંચ ભરત, પાંચ રવત, અને પાંચ મહાવિદેહ એમ મળીને કુલ પદર ક્ષેત્રે થાય છે, અને તે ક્ષેત્રને ક ભૂમિ તરીકે ઓળખામાં આવે છે. શ્રી તીથ કરદેવ માતાની કુક્ષીમાં આવે ત્યારે માતા ચૌદ મહાસ્વપ્ન અવસ્ય જીએ છે, સામાન્ય રીતે શ્રી તીથ કરદેવા દેવલાકમાંથી આવનારા હોય છે. એટલે સ્નાત્રકારે પદ્યમાં દેવલાકનુ નામ ગ્રહણ કર્યું છે. પહેલી ત્રણ નરકમાંથી આવનારા જીવા પશુ તીર્થંકર બની શકે છે. શાસ્ત્રામાં ત્રીસ સારા સ્વપ્નાનું વન કરેલુ છે. તેમાં ચૌદ મહાસ્વપ્નો છે. તીર્થંકરની માતા તે ચૌદ સ્વપ્નાને એને બગી જાય છે. માતાએ આ ચૌદ મહા સ્વપ્નને જોવા એ ખરેખર માતાના ગર્ભમાં માવનાર પરમ પુરૂષના આગમનનેાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com