________________
(૨૪)
સકમ્પ ઇંદ્રનું સિંદ્ગાસનઃ—
જિન જનમ્યાજી, જિષ્ણુ વળા જનની ધરે, વિષ્ણુ વેળાજી, ઇન્દ્ર સિહાસન થરહે; દાહિણેાત્તરજી, જેતા જિન જનમે યદા દિશિ નાયકજી, સાહમ ઇશાન ખહુ તદા uu કુમારીએ પ્રભુજન્મના સૂતિકને તથા તે અંગેની સેવા ભકિત અને ઉત્સવને જીવનનુ ખરેખરૂ પવિત્ર કા ગણે છે. અને નિજના આત્માને માટે તરણતારણ અવસર માને છે. હૃદયની ઉછળતી પ્રીતિ ભકિતપૂ ક આ ઉત્સવને ઉજવે છે. વિનય તથા વિવેકનું અચુક પાલન કરે છે. સૂતિકનુ` કા` સુંદર શિસ્તને જાળવવા પૂર્વક વ્યવસ્થિતપણે કરે છે, અને પરસ્પર અથડામણ અને વિખવાદને લેશ માત્ર સ્થાન મળતું નથી. પરિણામે માતાના સ્રતિકના પુણ્ય પ્રસંગની આનંદભેર ઉજવણી કરી થાકખ ધ કમની નિરા કરે છે.
સીઝનમાં ધીખતા ધંધાની કમાણી પ્રસગે વેપારી ઉત્સાહભર્યાં પુષ્કળ ઉદ્યમ કરે છે. સાથે પોતાની આવડત અને શકિતએ સર્વે કામે લગાડી દે છે, જડતા અને નિદ્રા પ્રમાદને ખખેરી નાખે છે. ‘ભરપુર કમાણીના પ્રસંગ વારંવાર આવતા નથી' એટલા માટે પૂર્ણ તકેદારી રાખે છે, તેમ દિકુમારી પરમાત્માની ભકિતના હાવાજીવનમાં વારવાર નહિ મળવાને કારણે સૂતિકમના ઉત્સવને અદભૂત આદર, ભકિત અને અતિશય ખંતપૂર્વક ઉજવે છે, ફેર એટલો કે વેપારીઓની માફક કાળી મનેાત્તિ તેમને કરવાની હોતી નથી. વેપારીઓ આત્મા પર પાપના ગંજ ખડકે છે, જ્યારે દિક્કુમારીકાઓ પુણ્યાનુબધી પુણ્યો ગંજાવર સ્ટાક જમા કરે છે.
કવિ કહે છે, કે હવે જે વેળા પ્રભુ માતાને ઘરે જન્મ પામ્યા, તે વખતે ઇન્દ્રના સિ`હાસના, ડાલવા માંડે છે, અંતરંગ કામક્રોધાદિ રાત્રુઓને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com