________________
(19)
જ્ઞાન સાથે સમવસર, પાંત્રીશ વાણી, અતિશય આ પાતિહા વિગેરેનુ, શ્રય ધારણ કરનારા હાવાથી, સામાન્યકેવલીઓમાં ઇશ્વર રૂપ છે. નમસ્કાર પણ પ્રકૃષ્ટ સમજવા એટલે નમસ્કાય અને પૂજ્યપણાનો ભાવ જાગૃત કરવા સાથે યોગ્યમુદ્રાપૂર્વ કપ્રણામ, શુધ્ધભાવપૂર્વક પરમાત્માને પ્રણામ કરનારા પૂજ્યતાની કાટીમાં આવી શકેછે અને પરમાત્મદશાને પામી શકે છે. પરમાત્માને કરેલા એક ભાવનમસ્કાર પણ આત્માને સ ́સાર સમુદ્રથી તારી શકે છે.
' કુસુમા ભરણ ઉતારીને પદ્મિમા રિયવિવેક મન પીઠે સ્થાપીને કરીયે જળ અભિષેક
સ્નાત્ર પૂજાની રચના કરતાં પ્રાર‘ભમાં પરમાને પ્રણામરૂપ મંગળ ફર્યાં બાદ કવિ હવે પ્રભુજીને કુસુમાંજલી કરવાને ખ્યાલ આપે છે ઃ–પ્રથમ પ્રભુજીના પવિત્ર અંગ ૧૨ ચઢાવેલા પુષ્પો તથા અલકારા ઉતારી નાખવા. પુષ્પો અને આભુષણો શા માટે ચઢાવ્યાં હતા ? એથી શ્રી જિનેશ્વરની સાચા ભાવ સાથે સુંદર ભકિત થઇ શકે છે “ અલંકારા ચઢાવવા એ વીતરાગીદેવને સરાગી બનાવવાના ધંધા છે” એવા મિથ્યા બકવાદ ઉન્મત પુરૂષોને શાભે છે. ભલે એ પંડિત પણુ ગણાતા હાય. છતાં બિચારા મૂઢતાના પ્રભાવે તે દેવાધિદેવની ભકિતના પ્રશ્નારાનું રહસ્ય સમજી શકયા નથી. આત્મામાં અધ્યવસાયની શુધ્ધિ અને વિવિધ નવા શુભભાવા પેદા કરવા માટે જ આકર્ણાંક અને મહા કિંમતી અલંકારા સુધી પહેરાવીને ભગવાનની ભકિત થાય છે, એ પૂજક માટે છે, તેથી વીતરાગી આત્મા કંઇ સરાગી બની જતા નથી, પુષ્પ અને આભરણા ઉતાર્યાં બાદ વિવેકપૂર્વક પ્રભુના બિંબને ગ્રહણ કરી, સિ ંહાસન પર સ્થાપી, નિર્દેલ પાણીનો અભિષેક કરવા. પ્રતિમાજીને બે હાથથી બહુમાન પૂર્ણાંક ગ્રહણ કરી સિ'હાસન પર સ્થાપવા એ વિવેક કહેવાય એક હાથે પકડવાથી પરમાત્માની આજ્ઞાતનાનું પાપ લાગે છે. વિવેક એટલે ઔચિત્યથીઃ કાર્ય કરવાની વિશિષ્ટ સમજ. ધર્માં આત્માએ વિવેકને ભૂલી
ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
*
-