________________
(૪) ગયા છે અને સધળા કાર્ય સિધ્ધ થએલા હેવાથી તેઓને સંસારમાં હવે ફરીથી જન્મ ધારણ કરવાનું રહ્યું જ, તેવા પરમાતમાં નથી. ને પ્રણામ કરતાં જણાવે છે કે પ્રભુ સરસ શાંતિ–એટલે-પ્રશમ રૂપી અમૃતરસના સાગર સમાન છે, પ્રશમ એટલે ક્રોધાદીને અભાવ, યાને ક્ષમાદિધર્મને સ્વીકાર, દેવ, દાનવ તથા માનવ તરફથી કરાયેલા ભયંકર ઉપસર્ગોમાં પણું પ્રભુજીના આત્મામાં ક્ષમા સરિતાના પ્રવાહ અખ્ખલિતપણે વહેતા રહ્યા. ઉપસર્ગ કરનાર દુષ્ટ આત્મા પર ઉપકારી તરીકેની માન્યતા ધરી સમતા તથા સમાધિ પ્રસન્ન ચિને ટકાવી રાખી, તેથી ક્રોધવિગેરે બહારવટીયાની ક્ષમાદધન લુંટવા અને ફાવટ મવા દીધી નહિ. અહે પ્રભુજી જેવા ક્ષમાને સાગર ઉપશમ સ સુંદર છે, કારણ કે તેમાં સહજ અને અનો. પાધિક સૌર્થ છે, કોમેહનીયન ક્ષોપશમ કે સર્વથા ક્ષય થવાથી કલંક ટળી જાય છે, માટે સહજ સુંદર છે. ઉપશમ રસને અનુભવ અમૃતરસ જે છે, અમૃતને સ્વાદ અતિશય મીઠી, તત્કાળ તૃપ્તિકરમારે અવર્ણનીય છે તથા અમર કરનાર છે. તેમ ઉપશમરસને સ્વાદ પણ તેવા પ્રકાર છે. ઉપસર્ગ કરનાર ઉપર ભાવ દયા અને ઉપકારીપણાની બુદ્ધિ જાગૃત થવાથી મઢે, બફરે, ઉકરાટ, તામસ પ્રકૃતિ મુખને, વિકાર વિગેરે ન હોવાથી તત્કાળ તૃપ્ત કરનારે, અને ઉપશમને જીવનમાં જીવી જાણવાથી જ તેના રસને અનુભવ કરી શકે તેટલા માટે અવર્ણનીય. ક્રોધી આત્માનું મુખ ખુલ્લું થઈ જાય છે અને આંખો બંધ થઈ જાય છે. જ્યારે ક્ષમાશીલ આત્માનું મુખ બંધ થઈ જાય છે અને આંખ વસ્તુતત્વને જેવા દ્વારા અમી ઝરતી ખુલ્લી થાય છે. એક સ્થાને એક 24*2ov s 24 sty is “An angry. man opens his mouth and shuts his eyes." તીર્થકર ઉપશમ રસના દરીઆ છે, અમૃત તે નામથી, પણ ઉપશમ રસ કાર્યથી જીવને અમર કરી દે છે. આવા સુંદર ઉપશમ રસના સાગરસમાં આપણું વીતરાગ પરમાત્મા છે, સાગરના પાણુ અથાગ અને અમેય છે તેમ પ્રભુજીના આત્મામાં રહેલ ઉપમા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com