________________
માનસિક ભાવનાથી ગિરિરાજની તળેટીથી શરૂ કરીને શ્રી શત્રુંજય પર ચઢતા ચઢતા ઉપર સઘળા સ્થળોની પાદસ્પર્શના કરી કરીને ઉપર માન સિક ત્રણ પ્રદિક્ષના અને આઈશ્વર પ્રભુ વિગેરેની પૂજા તથા સ્તવના કરી તે સાક્ષાત શિવું જ્યની યાત્રાને અપૂર્વ લાભ મળે છે, તેવી રીતે ત્રપૂજામાં ઇન્દ કરેલા જિનજત્સવનો પણ ખરેખર તે લાભ થાય છે.
મંથન કેમનું સુંદર ?
પ્રતિદિન જે આ સ્નાત્રપૂજા કરે છે, તેને કળિકાળ સતયુગથી પણ અધિક સારો કાળ છે. કારણકે સતયુગમાં તે છવ કયાં કયાં ભટકતે હતું. ત્યારે અનંતપુણ્યોદયથી આ કળિકાળમાં પણ આ ભવમાં પ્રભુનું શાસન મળ્યું અને સમજ મળી પ્રભુની પ્રતિમા તથા આવી સ્નાત્રવિવિ મળી ગઈ તે હવે કળિકાળ શું કરી શકવાની કાંઈજ નહિ. અરે ! હવે તે પ્રભુ શાસન પ્રભુપ્રતિમા આવી સુંદર સ્નાત્રવિધ વગેરે મળ્યા છે તે પછી રેતીને પીલવા બરાબર અથવા પાણીના વાવવા બરાબર જે સંસારની વેઠ તેમાંજ લાગીને નિરંતર સ્વાત્રનિવિધિ અપૂર્વ લાભ કોણ જવા દે? એ તે ઘણા લક્ષ્મીના દ્રવ્ય અને આડંબરપૂર્વક ને સમુહ સાથે રોજ કરવું જોઈએ. સૌ તન, મન અને ધનથી અરિહંતની પૂજાભકિત ખૂબ ખૂબ કરી માનવભવને ઉજજવળ કરે એજ મંગળ કામન,
( વિક્રમ સં. ૨૦૧૦ '! જેઠ સુ. ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com