Book Title: Jina darshan Poojan Vidhi
Author(s): Mitranandvijay
Publisher: Shantinagar Jain Aradhak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ શ્વાસ ગુંગળાયો, ભારે મૂંઝવણ થવા લાગી. ભાઈ હેરાન હેરાન થઈ ગયા. આ નવી ઉપાધિ થવાથી ડોકટર પ્રત્યે નફરત જાગી. થોડીવાર પછી સ્વસ્થતા આવી. ડોકટરને વાત કહી. ડેકટર કહેઃ ભલા માણસ, ફેટ સોલ્ટ આમ લેવાય? કોઈ પણ દવા કેમ લેવી એની રીત – વિધિ પહેલા જાણી લેવી જોઈએ ને? પછી ડોકટરે રીત બતાવી એ મુજબ લેવા માંડ્યું. થોડા સમયમાં ગેસની અસર નાબૂદ થઈ. જોયું ને કે સહજ અવિધિનું કેવું પરિણામ આવ્યું ? તે પછી અનંત જ્ઞાનીઓએ બતાવેલું ધર્મ મહા ઔષધ સેવવામાં સહેજ પણ ગરબડ થાય તે શું પરિણામ આવે તે સમજી શકાય તે માટે જ વિધિપૂર્વક ધર્માનુષ્ઠાન આરાધવાને આગ્રહ રાખે ! શ્રી જિનેટવર પરમાત્માની આજ્ઞા વિધિપૂર્વક અનુષ્ઠાન કરવાની છે એ કદી ન ભૂલે! એ રીતે પ્રત્યેક અનુષ્ઠાનને અમૃત અનુષ્ઠાન બનાવે. મુનિ મિત્રાનંદ વિજય www વિષય દર્શન ૧. ધર્મજાગરિકા : જૈન કઈ વિધિથી જાગે ? ...૧ ૨. પ્રભુદર્શન વિધિ અને રહસ્ય...૭ ૩. પૂજાવિધિ અને રહસ્ય ...૨૯ nenean nenenea ael Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66