Book Title: Jina darshan Poojan Vidhi
Author(s): Mitranandvijay
Publisher: Shantinagar Jain Aradhak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ વિધિ વિધાનનું મહત્ત્વ : એક ભાઈએ પ્રશ્ન કર્યાં કે જપ-તપ-પ્રતિક્રમણ – દર્શન-પૂજા, ગુરુવંદન - તીથ યાત્રા.... વગેરે એક એક ધમ કાર્યોમાં વિધિ ઉપર આપણે ત્યાં ખૂબ ભાર મૂકવામાં આવ્યા છે, વિધિની ઝીણવટ ખતાવી છે, તેની પાછળ શું હેતુ છે ? શું રહસ્ય છે ? આગળ-પાછળ, વહેલુ –માડુ, કે આછું-વધતુ કરીએ તે ન ચાલે ? આજે જ્યાં લેાકાને ધર્મીમાં રસ ઓછો થતા જાય છે, જીવન ધમાલિયુ છે, ઉપાધિથી ઘેરાતું જાય છે, ત્યાં આ વિધિની પક્કડ ઓછી ના કરવી જોઈ એ ? મારે જવામમાં કહેવું પડ્યુ કે સેાઈમાં, ખાવામાં, પીવામાં, પહેરવા—એઢવામાં, ન્હાવા-ધોવામાં, વિદ્યા કે મંત્ર સાધવામાં, નામુ લખવામાં.... એવાં દરેક કાર્ડ્ઝમાં સહેજ પણ અવિધિ... ચાલે છે ?' સામેથી જવાબ મળ્યોઃ ‘ના. રસોઈમાં મીઠું મરચું સહેજ વધારે ઓછું પડી જાય ા સ્વાદ બગડે, ખાવા-પીવામાં સહેજ ગફલત થાય તે શરીર ખગડે, અંગારા પર સહેજ રેાટલી વધારે ટાઈમ રહે તેા મળી જાય, નામામાં એકાદ મીંડું જમા-ઉધાર આજુ આછું-વધતુ લખાઈ જાય તે લેવાના દેવા થઈ જાય.’ ત્યારે મેં કહ્યું : ત્યાં સહેજ પણ અવિધિ, એન્ડ્રુ – વધતુ કે આગળપાછળ ન ચાલે. ટાઈમસર, વ્યવસ્થિત અને વિધિસર થવું જોઈ એ, તે ધમ અને ધ ક્રિયાએમાં જેમ તેમ કેમ ચાલે? ધર્મ અને ધર્મક્રિયાએ રસાયણ જેવુ' ઉત્તમ ઔષધ છે, હઠીલા કાગની અકસીર દવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 66