________________
૩૯
નેવેદ્ય : વિવિધ પ્રકારની મિઠાઈઓ જે ઉંદર, બિલાડી, કીડી, મકોડા વગેરે જીવે દ્વારા ખવાઈ ન હોય તથા નીચ જાતિના મનુષ્યની નજર જેના પર ન પડી હેય તેવી તાજી મિઠાઈ રઈની વાનગીઓ પ્રભુજીની સામે ધરવી જોઈએ. - (૬) દ્રવ્ય શુદ્ધિ : પ્રભુજીની પૂજાના ઉપયોગમાં આવનારું ધન ન્યાય નીતિથી કમાયેલું હોય તે ભાવશુદ્ધિ સારી આવે છે.
(૭) વિધિ શુદ્ધતા સામાન્ય મંત્રની સાધનામાં પણ વિધિને પૂરો ખ્યાલ રાખવો પડે છે. નહિ તો તે નિષ્ફળ જાય છે. એવી જ રીતે પ્રભુની પૂજામાં પણ વિધિની મહત્તા છે. વિધિપાલનમાં જ પરમાત્માનું સન્માન અને ભકિત રહેલાં છે. તેમજ તેનાથી શુભભાવેને આવિર્ભાવ થાય છે. ઉપર દર્શાવેલી સાત પ્રકારની શુદિધ ભાવશુધિનું કારણ છે. ભાવશુદિધ વગર ફકત દ્રવ્યશુદિધ નકામી છે. ભાવશુધિ પ્રાપ્ત કરવાને માટે પ્રભુનું પૂજન, ધ્યાન, વદન કરતી વખતે અંતઃકરણ નિર્મળ રાખવું જોઈએ, પરમાત્મામાં તન્મય બનાવવું જોઈએ. કેઈપણ જીવ ઉપર રાગ, દ્વેષ, ક્રોધ, ઈષ વગેરે ન કરવાં જોઈએ. તેમજ આ લેકમાં સુખ, યશ, કીતિ વગેરે પ્રાપ્ત કરવાની ઈચ્છા ન રાખવી જોઈએ. વળી પટેલેકમાં સુખ અને ઈન્દ્રાદિ પદવી મળે તેવી ઈચ્છા પણ ન રાખવી જોઈએ.
શ્રાવકેને જિનેશ્વર ભગવાનની ત્રિસંય પૂજા કરવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org