Book Title: Jina darshan Poojan Vidhi
Author(s): Mitranandvijay
Publisher: Shantinagar Jain Aradhak Mandal Ahmedabad
View full book text
________________
એવી ભાવના ભાવવી કે-“હે પ્રભુ! આવા પ્રકારના બાહ્ય પ્રક્ષાલનથી જેમ બાહ્ય મેલ વિનાશ પામે છે તેવી જ રીતે મારા આત્માને અંતરંગ મેલ-કર્મમેલ પણ એની સાથે જ નાશ પામો. પછી “નમોહંતુ સિધ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્યઃ” કહી કળશ હાથમાં રાખી જળપૂજાને દુહે તથા મંત્ર બેલ. જળપૂજાને દેહ " જલપૂજા જૂગતે કરે, મેલ અનાદિ વિનાશ,
જલપૂજા ફલ મુજ હો, માગે એમ પ્રભુ પાસ.
મંત્ર : ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણાર્ય શ્રીમતે જિનેન્દ્રાય જલં યજામહે સ્વાહા.
આ પ્રમાણે દુહો તથા મંત્ર બેલીને પ્રભુને પંચામૃતથી તથા શુદ્ધ જળથી પ્રક્ષાલ કરવો. - મંત્ર બોલ્યા પછી પાણીને પ્રક્ષાલ કરતી વખતે બેલવાને દુહો :
જ્ઞાન કળશ ભરી આતમા, સમતારસ ભરપૂર, શ્રી જિનને નવરાવતાં, કર્મ હોવે ચકચૂર.
અથવા મેરુશિખર નવરાવે હો સુરપતિ, મેરુશિખર નવરાવે. જન્મકાળ જિનવરજી જાણ, પંચરૂપ કરી આવે. હે સુર ૦ રત્નપ્રમુખ અડજાતિના કળશા ઔષધિચૂરણ મિલાવે, ખીર સમુદ્ર તીર્થોદક આણી. સ્નાત્ર કરી ગણ ગાવે. હા સર ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/67b67d0f9e8b09644e885d722b6a1bfa1f506776a7c50a33b0848e84ecabc506.jpg)
Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66