________________
૫૪
અક્ષત પૂજા દુહા :
શુધ્ધ અખંડ અક્ષત ગ્રહી, નંદાવત વિશાળ, પુરી પ્રભુ સન્મુખ રહી ટાળો સકળ જંજાલ. મત્ર : ૐ હી શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારાય શ્રીમતે જિનેન્દ્રાય અક્ષતાનિ યજામહે સ્વાહા. આ મંત્ર મેલી સાથીઓ (સ્વસ્તિક ) કાઢવે. સાથીએ કરતી વખતે ખેલવાના દુહા
૧
ચિ ુ' ગતિ ભ્રમણુ સૌંસારમાં, જન્મ મરણ જંજાળ, અષ્ટ કમ નિવારવા માગુ મેક્ષ ફળ સાર. અક્ષત પૂજા કરતાં થયાં, સફ્ળ કરૂ અવતાર; ફળ માગુ' પ્રભુ આળે તાર તાર મુજ તાર દન જ્ઞાન ચરિત્રના આરાધનથી સાર; સિધ્ધશિલાની ઉપરે, હા જો મુજ વાસ શ્રીકાર. નવેદ્ય પૂજા
નવેદ્ય પૂજા કરતી વખતે એવી ભાવના ભાવવી જોઇ એ કે, “હે પ્રભુ ! આપ જો કે નિવેદી અને અણાહારી છે તે પણ આપની સન્મુખ આ નવેદ્યની સામગ્રી મૂકી આપને એટલી જ પ્રાર્થના કરુ છું કે મને પણ આહારસૌંજ્ઞાના આ પ્રપચમાંથી મુકત કરી આપના જેવું જ અણાહારી પરમાનંદ પદ પ્રાપ્ત થાઓ. પછી ‘નમા હુ ત્ સિદ્ધા ચૈ યા યાય સવ સાધુભ્યઃઃ બેલી નૈવેદ્ય પૂજાના દુહા તથા મત્ર ખેલવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org