Book Title: Jina darshan Poojan Vidhi
Author(s): Mitranandvijay
Publisher: Shantinagar Jain Aradhak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 61
________________ દૂર કરી સર્વત્ર પ્રકાશ ફેલાવે છે અને એક દ્વીપકથી અનેક પ્રગટે છે, તેવી રીતે આપની દીપકપૂજા કરવાથી મારે આત્મા ઉપર રહેલા કરૂપી અંધકાર દૂર થાઓ ! વિવેકરૂપી દ્વીપક પ્રગટ થા, મારે। અજ્ઞાન રૂપી અન્ધકાર નષ્ટ થાઓ અને મારે આત્મા દ્વીપકની પેઠે પ્રકાશિત થાવ. પર પ્રભુની જમણી બાજુએ ઊભા રહી નમે ત્ સિદ્ધાચા પાધ્યાય સ` સાધુભ્યઃ એલી દ્વીપકપૂજાને દુહા તથા મંત્ર મેલવે. દીપકપૂજાના દુહા : દ્રવ્ય દીપક સુવિવેકથી, કરતાં દુ:ખ હાય ફાક, ભાવ પ્રદીપ પ્રગટ હુએ, ભાસિત લેાકાલેાક. મંત્ર : ” હી શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય દીપ' યજામહે સ્વાહા ।। બેલી. દીપક-પૂજા કરવી. તે વખતે નીચેના દુહા આલવા : દીપક દીપતા રે લેાકા લેક પ્રમાણ, દર્શન દીવડા રે, હણી આવરણ લહે નિર્વાણુ. ચામરે પૂજા : ત્યાર બાદ ચામરપૂજા કરવી. ચામરપૂજા કરતાં એ ભાવના ભાવવી કે હે પ્રભુ! આપની આગળ દેવ-દેવેન્દ્ર અને ચક્રવતી વગેરે ચામર ઝૂકાવીને વિનયપૂર્વક આપની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66