Book Title: Jina darshan Poojan Vidhi
Author(s): Mitranandvijay
Publisher: Shantinagar Jain Aradhak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 64
________________ નવેદ્ય પૂજાને દુહે અણહારી પદ મેં કર્યા, વિગહ ગઈ, અનંત, દૂર કરી તે દીજીયે, અણાહારી શિવ સંત. મંત્રઃ ૩૪ હીં* શ્રી પરમ પુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણય શ્રીમતે જિનેન્દ્રાય નૈવેદ્ય યજામહે સ્વાહા સાથિયાની ઉપર નૈવેદ્ય મૂકવું. ધનને મોહ છોડવા. માટે શક્તિ અને ભાવ અનુસાર રેકડા પૈસા રૂપિયા વગેરે સાથિયા ઉપર મૂકવા અને સમર્પણ બુધિથી દેવના ભંડારમાં પૈસા નાખવા. ફળ પૂજા ફળ પૂજા કરતી વખતે મનમાં એવી ભાવના ભાવવી ઈએ કે, “હે પ્રભુ! આ ફળ આપના ચરણ કમળમાં. ધરી એટલું જ ઈચ્છું છું કે મને પણ આપના જેવું જ શિવપદરૂપી સર્વશ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાઓ ! પછી “નમોહંત સિદધા ચાપાધ્યાય સર્વ સાધુભ્ય?" બેલી ફળપૂજાને દુહો તથા મંત્ર બોલ. ફળપૂજાને દુહો ઈંદ્રાદિક પૂજા ભણી, ફળ લાવે ધરી રાગ પુરૂષોત્તમ પુછ કરી માગે શિવફળ ત્યાગ. મંત્ર : ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય. જન્મ જરા મૃત્યુ નિવારણુય શ્રીમતે જિનેન્દ્રાય ફલં યજા મહે સ્વાહા | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66