________________
એણિપરે જિનપ્રતિમાકે હવણ કરી, બેધિબીજ માનું વાવે. અનુક્રમે ગુણ રત્નાકર ફરસી, જિન ઉત્તમ પદ પાવે. હે સુર ૦
જળપૂજા પછી પ્રભુજીની મૂર્તિ પર ક્યાંય જે કેસર ચંદન વગેરે રહી ગયું હોય તે એને ભીના અંગ લૂછાણથી, ચાંદી કે તાંબાની સળીથી દૂર કરવું જોઈએ.
પછી વાળાકુંચીને પાણીમાં ભીં-વીને હલકા હાથે મૂતિ પર ફેરવવી જોઈએ. કેટલાક લેકે કુચડાની જેમ વાળાકુંચી ઘસે છે, તે યંગ્ય નથી. તેથી આશાતના થાય છે.
પછી શુદ્ધ, શ્વેત અને સ્વચ્છ તથા પ્રમાણયુકત જુદાં જુદાં અંગ લૂંછણથી ત્રણવાર પ્રભુજીની મૂર્તિને સ્વચ્છ કરવી. અંગભૂંછણું ભેંય પર ન મૂકવાં જોઈએ. પાટપબાસણ લૂછવાના કકડા અને અંગલુંછણ જુદા જુદા મૂકવાં જોઈએ. ભેગાં ન કરવાં.
તે પછીથી પ્રભુજીની પલાંઠીને કેરા અંગલુછણથી ઢાંકીને મુખ બાંધીને ચંદન ઘસવું. પહેલાં ચંદન ઘસી લીધું હોય તે પણ ચાલે.
ચંદનપૂજામાં પૂજાની સાથે પ્રભુજીના ગુણોની વિચારણથી વિષયકષાયની ગરમી દૂર કરવાનું ધ્યેય મુખ્ય હેવાથી તેમાં ચંદનનું જ મહત્વ છે, પરંતુ ઉત્તમ સુધી દ્રવ્યોનું મિશ્રણ તેમાં કરવું જરૂરી હોવાથી કેસર, કપૂર, બરાસ વગેરેને ઉપયોગ ચંદનની સાથે કરવામાં આવે છે. આ મને ન સમજવાથી કેટલાક લેકે તેને કેસરપૂજા કહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org