Book Title: Jina darshan Poojan Vidhi
Author(s): Mitranandvijay
Publisher: Shantinagar Jain Aradhak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 56
________________ ૪૭ ભાવના ભાવીને પ્રભુના જમણ–ડાબા ખભે તિલક કરવું. ફરી આંગળીમાં ચન્દન લઈને શિખાપૂજાને દુહો બેલવે શિખાપૂજાને દહે : સિદ્ધશિલા ગુણ ઉજળી, લોકત ભગવંત, વસિયા તીણુ કારણ ભવી; શિરશિખા પૂજન, ભાવના : હે પ્રભુ! આપ કર્મોના બંધનથી મુક્ત થઈને ચૌદ રાજલેકના અગ્રભાગ-શિખર પર શાશ્વત સુખના ભોક્તાબનીને વિરાજમાન થયા છે, એ રીતે આપની પૂજા દ્વારા મનના ભાવને (અધ્યવસાને) વિશુદ્ધ બનાવીને હું પણ મોક્ષપદ મેળવું. આ ભાવના ભાવમાં પ્રભુના મસ્તક શિખાએ તિલક કરવું. ફરી આંગળીમાં ચન્દન લઈને ભાલપૂજાને દુહા એલ. ભાલપૂજાને દુહે ? તીર્થકર પદ પુણ્યથી, ત્રિભુવન જન સેવંત; ત્રિભુવન તિલક સમા પ્રભુ, ભાલ તિલક જયવંત ભાવનાઃ હે પ્રભુ! તીર્થંકરપદના પુણ્યથી ત્રણે ભુવનના લેકો આપની સેવા કરે છે, એટલે આપ ત્રણે ભુવનના તિલક સમાન છે... હું પણ તિલક પૂજા કરીને આત્મ સમૃધિને પ્રાપ્ત કરૂં. આ ભાવના ભાવીને પ્રભુના લલાટમાં તિલક કરવું. ફરી આંગળીમાં ચંદન લઈને કંઠપૂજાને દુહ બોલ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66