Book Title: Jina darshan Poojan Vidhi
Author(s): Mitranandvijay
Publisher: Shantinagar Jain Aradhak Mandal Ahmedabad
View full book text
________________
કઠપૂજાના દુહા
૪૮
:
સોલપ્રહર પ્રભુ દેશના કેડે વિવર વર્તુલ મધુર ધ્વનિ સુરનર મુણે,
તિણે ગળે તિલક અમૂલ,
ભાવના : હે પ્રભુ ! આપના આ કંઠમાંથી નીકળેલ સુમધુર ધદેશનાથી ભવ્ય જીવાનું અનંત કલ્યાણ થયું. મારૂં જીવન પણ આપણા ઉપદેશાનુસાર સમા ગામી અને. આ ભાવના ભાવતાં ભાવતાં પ્રભુના કંઠે તિલક કરવું પછીથી આંગળીમાં ચંદન વઈને હૃદયપૂજાના દુહા બેલવા. હૃદય પૂજાના દુહા
હૃદયકમળ ઉપશમ મળે, ખાન્યા રાગ ને દ્વેષ, હિમ હે વનખ’ડને, હૃદય તિલક સંતેષ.
ભાવના : હે પ્રભુ! આપના હૃદયકમળમાં સમતાભાવનુ' મળ એટલું વધી ગયુ કે ભિકતવત પ્રત્યે રાગ અને અપરાધી પ્રત્યે દ્વેષભાવ બની ગયા. એ રીતે મારા હૃદયમાંથી પશુ રાગ દ્વેષની લાગણીઓ નિર્મૂળ થઈ જાવ. આ ભાવના ભાવતાં પ્રભુના હૃદયની પૂજા કરવી ( છાતીએ તિલક કરવુ’. )
પછીથી હાથમાં ચંદન લઇને નાભિ પૂજાના દુહા
મેલવા.
નાભિ પૂજાના દુહા :
રત્નત્રયી ગુણ ઉજળી, સકલ સુગુણ વિશ્રામ, નાભિકમળની પૂજના, કરતાં
અવિચલ યામ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/803b8bd70e49931f9191db2df88155366b1046f0c88178e11354e11c32c8cc4b.jpg)
Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66