________________
જેવું બની ગયુ હાય છે. કાચી માટીના કેરા વાસણમાં સૌથી પહેલાં જે વસ્તુ ભરીએ તેની વાસ બેસી જાય છે. દારૂ ભરી તે દારૂની, લસણ કે કસ્તુરી ભરાતા તેની વાસ એસી જશે. તે જ રીતે રાત્રિની નિદ્રા પછી સ્વસ્થ અનેલા મનમાં, બ્રાહ્મમુર્હુતની નીરવ શાંતિમાં શ્રી નમસ્કાર મહામંત્રના સ્મરણુનુ` મ`ગલ અને તાત્ત્વિક વિચારે ભરીએ તા મનમાં એની સુવાસ જામી જાય. બ્રાહ્મમુહના અમૂલ્ય સમયે નવું પુણ્ય, આત્મબળ અને મનની પવિત્રતા વગેરે મેળવવાને બદલે પુણ્યક્ષયની, ધ હાનિ થાય એવી પ્રવૃત્તિમાં જૈન ન પડે. છતાં આજે આપણે જોઈએ છીએ કે ઊંચા જૈનકુળમાં જન્મેલા નબીરાઓ સૂર્ય ઉગે ત્યારે, અરે! નવ નવ-દસ દસ વાગે ઊઠે ઊઠીને પહેલાં શું યાદ કરે ? છાપું આવ્યું ? કેટલા વાગ્યા ? માડુ થયુ...ાગે છે? ઠંડી બહુ પડે છે. ચા થયા કે નહિ....પહેલાં નવકાર તા ભાગ્યેજ યાદ આવે. જૈનેાનુ જીવન સ્ટાન્ડર્ડ કેટલુ` નીચે ઉતર્યું " ગણાય ?
.
પ્રત્યેક જૈન માટે શ્રી જિનેશ્વર પરમાત્માએ સવારે ધર્મ જાગરિકાનું કાય અને તે પછીના દિવસ દરમ્યાન કરવાનાં મંગળકાર્યાં એવા ફરમાવ્યા છે કે જે આચરીને માનવીમાંથી મહામાનવ બની પૂર્ણ માનવ અની જવાય. જ્ઞાની મહાપુરૂષો ફરમાવે છે કે નમુક્કારેણ વિબાહે અર્થાત્ નવકારના સ્મરણ સાથે જ જાગવુ'. ઊઠતાંની સાથે જ મનમાં નવકાર ભરવા. મન કામ કરતુ−વિચાર કરતું થાય ત્યાં તમે અરિહંતાણુ...ચાલુ થવુ' જોઇ એ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org