________________
*
શક્તિ હાવા છતાં પ્રમાદી બની કયા હિતકા હું” કરતા નથી?
* મારામાં રહેલા કયા દોષોને હુ છેડતા નથી ?
*
હું કયાથી આવ્યેા ? મરીને કયાં જવાના ? સાથે શુ લઇ આવ્યા ? અહીથી સાથે શું લઈ જવાના ?
આજે કઈ તિથિ છે?
.
આજે કયા તી કર ભગવાનનુ કયું કલ્યાણુક છે? ક્ષેત્રથી : કયા દેશમાં, ગામમાં નગરમાં છું ? મારા પેાતાના ઘરમાં છુ કે મીજાના ઘરમાં ? માળ ઉપર છું કે
•
ભાંયતળીએ ?
* કાળથી અત્યારે રાત્રિ કેટલી થઈ? કેટલી આકી છે?
* ભાવથી હું મન વચન કાયાના કયા દુઃખથી પીડાએલા છું. ઝાડાની પેશાબની કઇ શંકા છે ? આ પ્રમાણે શુભવિચારણા કરવી.
આ રીતે ધમ જાગરિકા કરવાથી આત્મા જાગૃત અને છે, દોષો અને દુર્ગુણાના ત્યાગ થાય છે, અનેક સદ્ગુણાની પ્રાપ્તિ થાય છે, આગળ આગળના અહિંસાદિ નિયમેના પાલનમાં પ્રગતિ થાય છે. પ્રભુ મહાવીરદેવના આનંદ, કામદેવાઢિ મહાશ્રાવકોએ હંમેશ આ રીતે ધમ જાગરિકા કરી પ્રમાદને તિલાંજલિ આપી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org