________________
પરમાત્મનું! આપના આ પુણ્યદેહથી હિંસાદિ કેઈ પાપનું સેવન થયું નથી. આ શરીર દ્વારા ગ્રામાનુગ્રામ વિહાર કરી અનેક જીનાં સંસારનાં બંધન તેડયાં, સર્વ કર્મને ક્ષય કરી કેવલજ્ઞાન દર્શન પ્રગટાવ્યાં.
હે કરુણુસમુદ્ર! આપનું દર્શન ચંદ્રની જેમ પાપના તાપને શમાવે છે. સૂર્યની જેમ અજ્ઞાનતિમિરને હઠાવે છે; મેઘની જેમ ભવદવને (સંસારના દાવાનલને) શાંત કરે છે, અગ્નિની જેમ કર્મકાષ્ટને બાળીને ભષ્મ કરે છે, પવનની જેમ કમ્રજ ઉડાડી દે છે, અરિસાની જેમ આત્મસ્વરૂપને દેખાડે છે, ઔષધની જેમ કમ્રેગને દૂર કરે છે, ચક્ષુની જેમ સન્માર્ગ દેખાડે છે, ચિંતામણિ રનની જેમ સર્વેઇચ્છિતેને પૂર્ણ કરે છે, અમૃતની જેમ ભાવગનું નિવારણ કરે છે. જહાજની જેમ ભવસાગરથી પાર ઉતારે છે, ચંદનની જેમ ગુણ સુવાસને પ્રગટાવે છે.
૦ દેરાસરની ૮૪ આશાતના છોડે ૦
આશાતનાજ્ઞાન વગેરે મહાન આત્મગુણોના લાભને વિનાશ કરનારું અવિનયવાળું આચરણ જઘન્ય ૧૦. મયમ ૪૨. ઉત્કૃષ્ટ ૮૪ આશાતના છે.
દેરાસરમાં (૧) નાકનું લીંટ નાખે, (૨) જુગાર, ગંજીફ, શેત્રંજ ચોપાટ વગેરે રમત રમે, (૩) લડાઈઝઘડે કરે, (૪) ધનુષ્ય વગેરેની કળા શીખે, (૫) કે ગળા કરે (૬) તલપાન સેપારી વગેરે ખાય, (૭) પાનના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org