Book Title: Jina darshan Poojan Vidhi
Author(s): Mitranandvijay
Publisher: Shantinagar Jain Aradhak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 37
________________ રાખવું (૫૩) શરીરે તેલ વગેરે ચોળવું–ચોપડવું (૫૪) ફૂલ વગેરે સચિત્ત દેરાસરની બહાર મૂકીને ન આવવું (૫૫) રજના પહેરવાના દાગીને બંગડી વગેરે પહેર્યા વિના (ભા વિના આવવું. (૫૨) ભગવંતને જોતાં જ હાથ ન જોડવા. (૫૭) અખંડ વસ્ત્રનો ખેસ પહેર્યા વગર આવવું. (૫૮) મુગટ મસ્તકે પહેર. (૫૯) માથા પર પાઘડીમાં કપડું બાંધે. (૬૦) હારતોરા વગેરે શરીર પરથી દૂર ન કરે. (૬૧) શરત હોડ બકવી. (૬૨) લોકો હસે એવી ચેષ્ટાઓ કરવી (૬૩) મહેમાન વગેરેને પ્રણામ કરવા (૬૪) ગીલીદંડા રમવા (૬૫) તિરસ્કારવાળું વચન કહેવું (૬૬) દેવાદારને દેરાસરમાં પકડે, પૈસા કઢાવવા, (૬૭) યુદ્ધ ખેલવું. (૬૮) ચોટલીના વાળ ઓળવા (૬૯) પલાંઠી વાળીને બેસવું (૭૦) પગમાં લાકડાની પાઘડી પહેરવી (૭૧) પગ લાંબા પહોળા કરીને બેસવું (૭૨) પગચંપી કરાવવી (૭૩) હાથપગ ધોવા–ઘણું પાણી ઢળી ગંદકી કરવી (૭૪) દેરાસરમાં પગ કે કપડાની ધૂળ ઝાટકે (૭૫) મૈથુનકીડા કરે (૭૬) માંકડ, જૂ વગેરે વણીને દેરાસરમાં નાખે (૭૭) જમે. (૭૮) શરીરના ગુHભાગ બરાબર ઢાંકયા વગર બેસે, દેખાડે. (૭૯) વૈદું કરે. (૮૦) વેપાર લેવડ–દેવડ કરે (૮૧) પથારી પાથરે, ખંખેરે. (૮૨) પાણી પીએ અથવા દેરાસરમા મેવાનું પાણી લે. (૩) દેવી દેવતાની સ્થાપના કરે (૮૪) દેરાસરમાં રહે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66