Book Title: Jina darshan Poojan Vidhi
Author(s): Mitranandvijay
Publisher: Shantinagar Jain Aradhak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 36
________________ ૨૭ ડૂચા દેરાસરામાં થૂકે, (૮) ગાળ આપે, (૯) ઝાડા પેશાબ કરે (૧૦) હાથ પગ શરીર માંહુ' વગેરે ક્રૂએ, (૧૧) વાળ એળે, (૧૨) નખ ઉતારે, (૧૩) લેાહી પાડે, (૧૪) સુખડી વગેરે ખાય, (૧૫) ગૂમડાં ચાંદા વગેરેની ચામડી ઉતારીને નાખે, (૧૬) પિત્ત નાખે, પડે, (૧૭) ઉલટી કરે, (૧૮) દાંત પડે તે દેરાસરમાં નાખે, (૧૯) આરામ કરે, (૨૦) ગાય, ભેસ, ઊ'ટ, અકરાં વગેરેનું દમન કરે (૨૧ થી ૨૮) દાંત-આંખનખ-ગાલ-નાક-કાન-માથાના તથા શરીરને મેલ નાખે. (૨૯) ભૂતપ્રેત કાઢવા મંત્ર સાધના કરે, રાજ્ય વગેરેના કામે પ'ચ ભેગુ કરે. (૩૦) વાદ-વિવાદ કરે. (૩૧) પાતાના ઘર-વેપારનાં નામાં લખે (૩૨) કર અથવા ભાગની વહેંચણી કરે. (૩૩) પેાતાનુ ધન દેરાસરમાં રાખે. (૩૪) પગ ઉપર પગ ચઢાવીને બેસે. (૩૫) છાણાં થાપે. (૩૬) કપડાં સૂકવે. (૩૭) શાક વગેરે ઉગાડે કે મગમઠ આદિ સૂકવે (૩૮) પાપડ સૂકવે. (૩૯) વડી, ખેરા, શાક, અથાણાં સૂકવે. (૪૦) રાજા વગેરેના ભયથી દેરાસરમાં સંતાઈ રહે. (૪૧) સમધીનું મૃત્યુ સાંભળી રડે. (૪૨) વિકથા કરે. (૪૩) શસ્ર-અસ્ત્ર-યંત્ર ઘડે કે સજે. (૪૪) ગાય, ભેંસ વગેરે રાખે. (૪૫) તાપણુ ́ તપે. (૪૬) પેાતાના કામ માટે દેરાસરની જગ્યા રશકે. (૪૭) નાણુ પારખે. (૪૮) અવિધિથી નિસીહી કહ્યા વગર દેશસરમાં જવુ' (૪૯ થી ૫૧) છત્ર, પગરખાં, શસ્ત્ર-ચામર વગેરે વસ્તુ દેરાસરમાં લાવવી. (પર) મનને એકાગ્ર ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66