________________
૫. અજલિ :
દેરાસરનાં દ્વાર પાસે જિનેશ્વરદેવનુ પવિત્ર મુખ દેખતાંની સાથે બે હાથ જોડી, મસ્તકે અંજલિ કરી, નિસિહી ‘નમા જિણાણું 'કહેવું. મર્યાદા જળવાય તે ખાતર સ્ત્રીઓને અંજલિ જોડવાને નિષેધ છે.
પાંચ અભિગમમાં વિશેષ વાત એ છે કે રાજાએ -તલવાર વગેરે શસ્ત્રો, છત્ર, મેાજડી, મુકુટ, ચામર વગેરે રાજચિન્હા બહાર મૂકી દેરાસરમાં જવું. દેવાધિદેવ જિનેશ્વરપ્રભુ ત્રણ ભુવનના રાજા છે. એમની આગળ રાજાપણુ બતાવવું એ અવિનય છે. પ્રભુ પાસે તેા આપણા સેવકભાવ જ બતાવવાના છે. દેરાસરમાં જેમ પાંચ અભિગમ સાચવવાના છે, તેમ દસ ત્રિક પણ સાચવવાના છે.
ત્રિક = ત્રણનુ' ગ્રુપ
૧૨
* ૧. નિસિહીત્રિક :
આગળ
દેરાસર સિવાયના કા ના નિષેધ-ત્યાગ કરવા. (૧) નિસિહી : દેરાસરના મુખ્ય દરવાજા ઘર-પેઢીને લગતા સંસારનાં તમામ કામા તથા વાતાના ત્યાગ માટે નિસિહી બાલીને પછી પ્રવેશ કરવાના હાય છે.
(૨) નિસિહી : પૂજાની સામગ્રી તૈયાર કરી, સામગ્રી પૂજા માટે ગભારામાં પ્રવેશ કરતી વખતે ખેલવાની છે. દેરાસરમાં કચરો વગેરે પડયા હાય, આશાતના થતી હાય, નાકર, મુનિમ, કડિયા, સુથાર વગેરેને દેરાસરના કામ અંગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org