Book Title: Jina darshan Poojan Vidhi
Author(s): Mitranandvijay
Publisher: Shantinagar Jain Aradhak Mandal Ahmedabad
View full book text
________________
૧૬
(ર) અગ્રપૂજા : આ પૂજા આત્માને અભ્યુદય સાધી આપનારી છે.
પ્રભુ આગળ ધૂપ દીપ કરવા, અષ્ટમ'ગળ આલેખવા, ફળ નૈવેદ્ય ચઢાવવા, ફૂલના પગર ભરવા, ચંદનના થાપા દેવા, આરતી મ’ગળ દીવેા અને અપેક્ષાએ ગીત-નૃત્યઅગ્રપૂજામાં આવે.
(૩) ભાવપૂજા : આ પૂજા મેક્ષ ફળ આપનારી છે. પ્રભુ આગળ ચૈત્યવ`દન-દેવવ'દન કરવુ, સ્તુતિ-સ્તોત્ર તથા સુદર ભાવના ભાવ, પ્રદક્ષિણા, ખમાસમણાં દેવાં, વાજિંત્ર વગાડવાં, ગીત નૃત્યાદિ કરવું. આ ભાવપૂજા ગણાય. અથવા પોપચારી, અોપચારી (પ્રકારી) સર્વા પચારી એમ ત્રણ પ્રકારની પૂજા પૂજાત્રિક ગણાય છે.
ઉપચાર=પૂજાની સામગ્રી
* પચાપચારી : પુષ્પ-અક્ષત-ગંધ-ધૂપ-દીપ. * અટોપચારી : પુષ્પ-અક્ષત-ગંધ-ધૂપ-દીપ-નૈવેદ્ય
ફળ-જળ.
* સર્વોપચારી : સત્તરભેદી, એકવીસ પ્રકારી વગેરે * ૫. અવસ્થાત્રિક.
(૧) પિંડસ્થ અવસ્થા : તીર્થંકર પદવી પામ્યા પહેલાંની પ્રભુની છદ્મસ્થ અવસ્થા—દ્રવ્યતીથ કરપણાની અવસ્થા. તેમાં પણ ત્રણ પેટા અવસ્થા ભાવવાની હોય છેઃ ૧. જન્મ અવસ્થા ૨. રાય અવસ્થા ૩. શ્રમણ અવસ્થા.
પ્રભુની પાછળ પરિકરમાં હાથી પર કળશધારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/dbadd2ebbaf6c5c4d9c6046d14a00c121ff86194028d260c3c16882b0d3d6b8a.jpg)
Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66