________________
'બાકીની ત્રણ દિશા તરફ જેવાને ત્યાગ કરે. આડું અવળું જોવાથી આ ત્રિકને ભંગ થાય. એટલું જ નહિ પણ પરમાત્માની આશાતના-અવિનય ગણાય. એથી માનસિક શુભ ધ્યાનમાં વિક્ષેપ થાય. માનસિક શુભ ધ્યાનની સ્થિરતા ઉપર ધર્મક્રિયાની ગુણવત્તાને આધાર છે એ ભૂલાય નહિ. * ૭. પ્રમાજનાત્રિક
અત્યવંદન માટે ત્રણ ખમાસમણાં દેતાં પહેલાં ચૈત્યવંદન કરવા બેસવાની જગ્યાએ કેઈ જીવજંતુ મરી ન જાય માટે સાધુએ ઘાથી (
રહરણથી), પૌષધવ્રતધારી શ્રાવકેએ ચરવળાથી અને છૂટા શ્રાવકેએ ખેસના છેડાથી જમીન ત્રણ વાર પ્રમાર્જવી જોઈએ. ભગવાને દરેક કિયા જ્યણ (જીવરક્ષાની કાળજી) પૂર્વક કરવાની કહી છે.
જ્યાં જયણ નહિ, ત્યાં ધર્મ નહિ ક ૮, આલંબનત્રિક
મન ચંચળ છે. ધર્મસ્થાનમાં પણ એ સંસારના પાપના વિચારમાં ચડે છે. એ મનને સ્થિર રાખવા, શુભ ધ્યાનમય બન્યું રહે એ માટે ત્રણ આલંબને છેઃ
(૧) પ્રતિમા-મૂતિ આલંબન આંખ પ્રભુજીની વિતરાગતા નીતરતી અને શાંતરસ ઝરતી પ્રતિમા ઉપર સ્થિર કરી દેવી. એથી મનમાં બહારના વિચાર પેસી શકશે નહિ. , (૨) સૂત્ર આલંબન : સંતુતિસ્તોત્રના કલેકે કે ચૈત્યવંદનનાં સૂત્રો બેલતી વખતે અક્ષરે અતિસ્પષ્ટ, શુદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org