________________
રૉ
ભાગમાં એ એડી વચ્ચે ૪ આંગળથી કઈક એછુક અંતર રહે ચોગમુદ્રામાં કહેલાં સૂત્રો મેાલતી વખતે બે પગ જિનમુદ્રા મુખ રાખવાં.
(૩) મુક્તાણુક્તિ મુદ્રા : મુક્તા એટલે મોતી અને શુક્તિ એટલે છીપ. છીપના આકાર જેવી મુદ્રાને મુક્તાશુક્તિમુદ્રા કહેવાય. આ મુદ્રામાં હાથ જોડાય, હથેળી પોલી રહે. ટેરવા સામસામા આવે. ‘જાવતિ ચેઈઆઇ, જાવંતકેવિ સાહૂ અને જયવીયરાય’ આ મુદ્રાથી ખેાલાય. * ૧૦ પ્રણિધાનત્રિક
જાવ'તિ॰ જાવ ત॰ અને જયવીયરાય-આ ત્રણ સૂત્રેાને પ્રણિધાનત્રિક કહેવાય છે. અથવા પ્રણિધાન એટલે મન– વચન-કાયાની એકાગ્રતા. મન-વચન-કાયાથી અશુભ પ્રવૃત્તિને ત્યાગ કરી, મનને, વચનને અને કાયાને શુદ્ધ ક્રિયામાં એકાગ્ર બનાવવાં. જાવતિ॰ જાવંત૰ અને જયવીયરાય સૂત્ર ખેલતી વખતે ખૂબ તન્મય થવુ.
• જાવતિ ચેઈઆઈ' સૂત્રથી વ લેાક, અધેાલાક અને મધ્યલેાકના શાશ્વત્-અશાશ્વત્ સવ જિનપ્રતિમાઓના વદનના મહાન લાભ મળે છે.
‘જાવંત કેવિ સાહ્’ સૂત્રથી અદ્વીપમાં રહેલા મનદંડ, વચનદડ અને કાયદ ડથી પાછા હઠેલા બે હજાર ફ્રોડ સાધુ ભગવંતેાના વદનના મહાન લાભ મળે છે.
જય લીયરાય' સૂત્ર દ્વાશ અહિંત પરમાત્મા પાસે આપણે ૧૩ મહાન વસ્તુઓની પ્રાર્થના (માત્રી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org