Book Title: Jina darshan Poojan Vidhi
Author(s): Mitranandvijay
Publisher: Shantinagar Jain Aradhak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 29
________________ સ્વર તથા વ્યંજનને ભેદ સમજાય તે રીતે, સંપદાઓને ખ્યાલ આવે તેમ અને ઉચિત ધ્યાનપૂર્વક બોલવા (૩) અર્થઆલંબનઃ સૂત્રો બેલતી વખતે સાથે ' સાથે તેના અર્થને પણ ખ્યાલ કર. સૂત્રોને પોપટપાઠ ન થવું જોઈએ, આ ત્રણ આલંબને મનને સ્થિર કરવા અતિઉત્તમ ઉપાય છે. સૂત્રોમાં શબ્દચતન્ય જ નહિ, પણ મ ત્રચૈતન્ય છે. રાગદ્વેષનું ઝેર ઉતારવાનું ગજબ સામર્થ્ય એમાં છે. ૯, મુદ્રાબ્રિક ચૈત્યવંદનાદિ વખતે શરીરના હાથ, પગ વગેરે અવયવને ચોક્કસ આકારમાં સ્થિતિમાં રાખવા તે મુદ્રા. એ સુદ્રા ત્રણ પ્રકારે છેઃ (૧) ગમુદ્રા હાથની આંગળીઓના ટેરવા પરસ્પર એકબીજાના આંતરામાં ભરાવી, કમળના કેશન (ડેડાના) આકારે બે હાથ રાખી, કે પેટ પર રાખી, હથેલી સહેજ પહેાળી રાખી હાથ જોડવા તે યેગમુદ્રા. ચેગ એટલે બે હાથને સંગ અથવા સમાધિ. તેની આ મુદ્રામાં મુખ્યતા છે. આ મુદ્રા વિનવિશેષને દૂર કરે છે. નમુત્થણું, અરિહંત ચેઈ. તસ. અન્નત્થ. ઈરિયા. લેગસ્ટ. વગેરે પ દંડકસૂત્ર, સ્તુતિ–શે આ ગમુદ્રાથી બેલવાં જોઈએ. - (૨) જિનમુદ્રાઃ શ્રી તીર્થંકર પરમાત્મા જે મુદ્રાથી કાઉસ્સગ્નમાં ઊભા રહે છે તે જિનમુદ્રા. એમાં બે પગના આગળના ભાગમાં ૪ આંગળનું આંતરૂં રહે અને પાછળના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66