________________
(૯) ભવે ભવે તમારા ચરણની સેવા : દરેક જન્મમાં પ્રભુની આજ્ઞાનું પાલન.
(૧૦) દુઃખને ક્ષય : સુખના ભૌતિક સાધનોથી દુઃખને પ્રતિકાર માત્ર થાય છે, પણ દુઃખનો સર્વથા ક્ષય પરમાત્માની કૃપા અને આરાધનાથી થશે.
(૧૧) કમને ક્ષય : દુઃખનું કારણ કર્મ છે. એ કર્મને લય વીતરાગપ્રભુએ કહેલા ધર્મથી થાય છે. '
(૧ર) સમાધિ મૃત્યુ : જીવનની સફળતા સમાધિ મૃત્યુ છે, પંડિત મૃત્યુ છે. જે આત્મા જ્ઞાની બને તે જ આવું મૃત્યુ પામે. ' (૧૩) ધિલાભઃ જૈનધર્મની, સમ્યક્ત્વની પ્રાપ્તિ. દેરાસરમાં પ્રવેશ અંગે :
પુરુષ કે સ્ત્રીએ પહેલાં જમણો પગ મૂકીને પગથિયાં ચઢવાની શરૂઆત કરવી. પુરુષેએ પ્રવેશદ્વારમાં જમણી (પ્રભુની) બાજુએથી અંદર જઈ ગભારાના દ્વાર પાસે જમણી બાજુએ ઊભા રહી પ્રાર્થના કરવી, સ્તુતિ બોલવી. સ્ત્રીઓએ ડાબી બાજુએથી પ્રવેશ કરી, ડાબી બાજુએ પ્રાર્થના-સ્તુતિ માટે ઊભા રહેવું. એથી મર્યાદા સચવાય. પાછળ દર્શન, ચિત્યવંદન કરનારને અંતરાય ન થાય.
ઘટ શા માટે વગાડે? દેરાસરમાં દર્શન-પૂજનથી મેળવેલા પવિત્ર ભાવે અને સંસ્કારની અસર જીવનમાં ટકી રહે એ દયેયથી ઘંટનો મંગળ દવનિ ગાજતે કરે અથવા પ્રભુદર્શનથી આજ દિવસ સફળ થયે એના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org