Book Title: Jina darshan Poojan Vidhi
Author(s): Mitranandvijay
Publisher: Shantinagar Jain Aradhak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 31
________________ રર કરીએ છીએ. જે ૧૩ વસ્તુઓ જગતમાં એક માત્ર અરિહંત પરમાત્માની કૃપાથી જ મળવાની છે. પરમાત્માની દ્રવ્યપૂજા અને ભાવપૂજા કરી તેના ફળ તરીકે આ ઘેરા માનવજન્મમાં મેળવવા લાયક વસ્તુઓની અચિંત્ય ચિંતામણિ પ્રભુ પાસે માગણી કરીએ છીએ. પ્રભુ પ્રાર્થના કરવા લાયક છે. પ્રાર્થના વિશ્વાસપૂર્વકની છે અને યોગ્ય છે એટલે તે કદી નિષ્ફળ જવાની નથી. : “જય વીયરાય સૂત્રમાં ૧૩ માગણી : (૧) ભવનિર્વેદ : સંસારના સુખ પ્રત્યે અણગમે (વૈરાગ્ય). (૨) માગનુસારિતા ઃ તત્ત્વને-મોક્ષમાર્ગને અનુસરવાપણું. (૩) ઇષ્ટફલસિદ્ધિ ધર્મ આરાધના સ્વસ્થતાથી ચાલે તેટલી ઈટફલ-જીવન જીવવાની સામગ્રીની પ્રાપ્તિ. (૪) લોકવિરુદ્ધને ત્યાગ : આલેક, પરલેક, ઉભયલક વિરુદ્ધ કાર્યોને ત્યાગ. (૫) ગુરુજનપૂજા : માતાપિતા, વિદ્યાગુરુ, ધર્મગુરુ વગેરે વડીલોની આદરપૂર્વક સેવા. (૬) પરાર્થકરણ : નિઃસ્વાર્થ ભાવે પરંપકાર. A (૭) શુભગુરુને વેગ : ચારિત્રસંપન્ન સદ્ગુરુને રોગ-સમાગમ. (૮) તેમના વચનની સેવા : ગુરુના વચનના સેવા અર્થાત્ આજ્ઞાપાલન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66