________________
વૃત્તિ અને પાપ કરવાની શક્તિને નાશ કરવા માટે, પાપને પાવર ડાઉન (Down) કરવા માટે ૧૦૮ નવકાર ગણવા જોઈએ, આપણે આપણા જીવનમાં ૧૦૮ પ્રકારે પાપ કરીએ છીએ. પાપ કરવાની ૧૦૮ રીત -
૧. સંરભ - પાપને વિચાર કરે. ૨. સમારંભ - પાપની તૈયારી કરવી. ૩. આરંભ – પાપની પ્રવૃત્તિ કરવી, પાપ કરી નાખવું.
એ ત્રણે પ્રકારનું પાપ મનથી, વચનથી અને કાયાથી એમ ત્રણ રીતે કરવું. પિતે કરવું અને બીજા પાસે કરાવવું, કઈ કરતે હોય તેની અનુમોદના કરવી. એ પાપ ક્રોધથી માનથી, માયાથી અને લેભથી કરવું. એટલે
૩૪ ૩ = ૯૪૩ = ૨૭*૪=૧૦૮ પ્રકાર.
તબિયતના કારણે પથારીમાં બેઠા બેઠા જાપ કરે હેય તે મનમાં કરવો, ચિત્તની એકાગ્રતા માટે મોટા
સ્વરે (ભાષ્યજા૫) કરે હોય તે શયનત્યાગ, દેહ અને વસની શુદ્ધિ, દિશા વગેરે વિધિ સાચવવે. - નંદ્યાવર્ત, શંખાવર્ત, કમલબંધ, ભાષ્ય, ઉપાંશુ, માનસ વગેરે જાપ કરવાની અનેક રીતે છે. તેમાંથી કેઈપણ એક રીતે ૧૦૮ નવકારને જાપ કર્યા પછી–
દ્રવ્યથી હું કેણુ? હું નાશવંત શરીરથી જુદો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org