________________
.
અને કુસસ્કારા નાબુદ કરવાની પ્રેરણા મળે છે. જેમ અરિસામાં જોવાથી મેઢાનાં ડાઘ દેખાય છે, તેમ પ્રભુમૂર્તિના દશ નથી આત્માના ડાઘ દેખાય છે. દર્શન કેવી રીતે કરવા ?
સુરત, મુંબઈ, જામનગર, પાલણપુરના મેોટા મોટા ઝવેરીએ રાજ સવારે ઉઠીને મેાતી તેમજ ઝવેરાતની ડબીઆ (પેટલી) ખાલી એનાં દશ્તન કરે છે. ૫-૧૦-૧૫ મિનિટ ધારી ધારીને જુએ છે, એનું ધ્યાન કરે છે. દિવસ સુધી આમ કરે છે. શાથી?
રાજ રાજ એ રીતે જોયા વગર એની કિંમત આંકવામાં અચ્છા અછા ઝવેરીએ પણ થાપ ખાઈ જાય. દિવસો સુધી જોયા પછી જ એનુ' સાચુ' મૂલ્ય આંકી શકાય છે. પહેલે દિવસે જે તંગની કિમતના રૂા. ૫૦૦૦/ ના અંદાજ આંધ્યા હેય તેની જતે દિવસે રૂા. ૫૦,૦૦૦ કિમત નક્કી થાય છે. આ છે રાજ ધારી ધારીને કરેલા દર્શનના પ્રભાવ!
એ જ રીતે પરમાત્માને ઓળખવા માટે પણ રોજ સ્થિરતાપૂર્વક ધારી ધારીને દર્શન કરા! એમ કરતાં કરતાં જરૂર તમને પરમાત્માની એળખ અને આત્મદર્શન થશે. અદ્ભુત પ્રેરણા અને પવિત્રતા મળશે. મારા આત્માનુ અસલી સ્વરૂપ પરમાત્મા જેવુ છે.' એ વિચાર દન વખતે રાજ કરો !
-
દે નપૂજનાદિનું ફળ
ઘેથી નીકળી મૌનપણે દેરાસરે જનાર, રસ્તામાં કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org