________________
ધર્મ જાગરિકા: જૈન કઇ વિધિથી જાગે?
ધર્મ જાગરિકા એટલે ધર્મના વિચારપૂર્વક જાગવું. ધર્મ પ્રવૃત્તિ પૂર્વક જાગવું.
જન કયારે જાગે? પ્રત્યેક જૈને બ્રાહ્મમુહર્તમાં જાગી જવું જોઈએ. બ્રાહ્મમુહૂર્ત એટલે આત્માનાં કાર્યો કરવાને સમય. સૂર્યોદય પહેલાં ચાર ઘડી (૧ક. ૩૬ મિનિટ) રાત્રિ બાકી હોય તે સમયને બ્રાહ્મમુહર્ત કહેવાય. બ્રાહ્મમુહુર્તમાં ઊંઘમાં પડયા રહીએ તો પુણ્યને ક્ષય થાય છે–કહ્યું છે કે-બ્રાહ્મ મુહ યા નિદ્રા સા પુણ્યક્ષયકારિણી.
મજૂર વગેરે લકે વહેલા ઊઠે તે તેમને આ લેકના (આજનના) આજીવિકા વગેરેના સુંદર લાભે મળે છે. ધમી આત્માઓ વહેલા ઊઠી પ્રાતઃકાળનાં નિત્યનાં ધર્મકા કરે તે એમને પરલેક સંબંધી ઉત્તમ ફળ મળે છે. આમ વહેલા ઊઠવાથી આ લોક-પરલેકનાં કાર્યો સફળ થાય છે. મેડા ઊઠનારને ઉભય લેકનાં કાર્યોને હાનિ પહોંચે છે. તેમજ આયુષ્ય, બુદ્ધિ, બળ, ધન વગેરેને નાશ થાય છે. માટે વહેલા જાગવાનો સંકલ્પ કરો. વહેલા જાગે અને નીચે બતાવેલી ધર્મ જાગરિકા કરે!
જન જાગીને પહેલું શું કરે? રાત્રે આરામ કરીને ઉઠયા પછી આપણું મન કાચી માટીના કેરા વાસણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org