Book Title: Jina darshan Poojan Vidhi Author(s): Mitranandvijay Publisher: Shantinagar Jain Aradhak Mandal Ahmedabad View full book textPage 7
________________ છે. હઠીલા રોગની સ્પેશિયલ દવાઓ ટાઈમસર દિવસમાં ૨-૩-૪ વાર, જે માપમાં, જે રીતે ડોકટર કહે તે રીતે લાંબી ટૂંકી મુદત સુધી લેવી પડે, તે જ રેગ ઉપર અસર કરે, ધર્મ અને ધર્મક્રિયાઓ જુગજુગના કોનિક કર્મ મહારોગની અને એ રેગની વિક્રિયાઓની મહાદવા – રસાયણ છે. એ દવાના નિષ્ણાત મહા ડેકટર અરિહંત પરમાત્માએ જે વિધિથી એનું સેવન કરવાનું કહ્યું છે તે વિધિથી જ કરવું જોઈએ, નહિતર રસાયણ ફૂટી નીકળે એમ ફૂટી નીકળે એવું નથી લાગતું? ધર્મ, ક્રિયાઓ વિધિપૂર્વક અને વિધિને બતાવનાર મહાજ્ઞાની અરિહંત પરમાત્મા ઉપર બહુમાનપૂર્વક થાય તે કર્મક્ષયનું ફળ મળે! ધર્મક્રિયામાં રસ જાગે ! ચિત્ત પ્રસન્ન બને! આત્મા પાવન બને ! સમત્વ અનુભવાય! ' અવિધિનું પરિણુમઃ ક્રટ સોલટ જેવી મામુલી દવા લેવામાં સહેજ અવિધિ થઈ તે એનું શું પરિણામ આવ્યું તે વાંચે ? એક ભાઈને પેટમાં ગેસ ખૂબ થો. ગેસની ભારે હેરાનગતિ હતી. એ માટે ડોકટરની સલાહ લીધી. ડેકટરે કહ્યું : દિવસમાં બે વાર ક્રટ સેટ લે, ઠીક થઈ જશે. ભાઈ બજારમાંથી ક્રૂટ સલ્ટની શીશી લઈ આવ્યા. ફૂટ સેટને ફાકડો લઈ ઉપર પાણી પીધું, તરત જ મેઢામાં ફિણના ગેટે ગોટા ઉભરાયા, નાકમાં ફીણ પેસી ગયું ને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66