Book Title: Jina darshan Poojan Vidhi Author(s): Mitranandvijay Publisher: Shantinagar Jain Aradhak Mandal Ahmedabad View full book textPage 4
________________ શ્રી જિનદર્શન પૂજન વિધિ પ્રેરણ સં. ૨૦૩૬માં પૂ. પંન્યાસ પ્રવર શ્રી મિત્રાનંદ વિજયજી ગણિવર આદિ ઠા. નું પુણ્ય ચાતુર્માસ અમદાવાદ -શાંતિનગર જૈન ઉપાશ્રયમાં થયું. સમગ્ર સંઘને તેઓશ્રીની અમૃત વાણીને અદ્ભુત લાભ મળે. પર્યુષણ બાદ “શ્રી શાંતિનગર જન આરાધક મંડળની સ્થાપના થઈ. મંડળના મેમ્બરેને તથા સંઘમાં જિજ્ઞાસુઓને સમ્યમ્ જ્ઞાન મળે તે હેતુથી રાત્રે તત્વજ્ઞાનની વાચના શરૂ થઈ. વિશ્વ શું છે? આપણે કેણ છીએ? આપણે શું કરવું જોઈએ ? જે કે વિષયે ઉપર તત્ત્વજ્ઞાન ખૂબ જ સસ્સ સચેટ શૈલીથી સમજાવતા હતા. ત્યાર બાદ દર્શનપૂજન વિધિ પર પ્રકાશ પાથર્યો. સૌને એ વિધિમાર્ગ જાણે એની જાણકારી જિજ્ઞાસુએને મળે તે હેતુથી એનું પ્રકાશન કરવાનો નિર્ણય થયે એમાં નીચેના ભાગ્યશાળીઓએ લાભ લીધો છે નકલ ૨૦૦ શાહ જીતેન્દ્રકુમાર અમૃતલાલ હાજી, શાંતિનગર” ૨૦૦ શાહ કાન્તિલાલ મણિલાલ પેરેડાઈઝ પાર્કની બાજુમાં ૨૦૦ શાહ ચુનીલાલ દીપચંદ-“શાંતિનગર ૧૦૦ પિપટલાલ મેલાપચંદ જૈન-“તપોભૂમિમાં શાહ બાબુલાલ કેશવલાલ–સનેહસંગમ” શાહ શકરચંદ ભીખાભાઈ–“સમક્તિ ૧૦૦ શાહ સેમચંદ ભીખાભાઈ–“નવપદ' م م ܘ ૦ م ܘ ૦ م ૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 66